New Job Vadodara Airport Recruitment 2024: વડોદરા એરપોર્ટમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધી તમામ માટે પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો, પગાર ₹ 29,760 સુધી

Vadodara Airport Recruitment 2024: વડોદરા એરપોર્ટમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધી તમામ માટે પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

New Job Vadodara Airport Recruitment 2024:

Vadodara Airport Recruitment 2024। વડોદરા એરપોર્ટ ભરતી

સંસ્થાએર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
છેલ્લી તારીખઅલગ અલગ
સત્તાવાર વેબસાઈટhttps://www.aiasl.in/
Vadodara Airport Recruitment 2024 Vadodara Airport Recruitment 2024

જરૂરી તારીખો:Vadodara Airport Recruitment 2024

એરપોર્ટ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 27 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.

પોસ્ટનું નામ:Vadodara Airport Recruitment 2024

એરપોર્ટ વિભાગ દ્વારા નીચે મુજબના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

જુનિયર ઓફિસરયુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવહેન્ડીમેન
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવહેન્ડીવુમન
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ

પગારધોરણ:

એરપોર્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને કેટલો માસિક પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર ઓફિસરરૂપિયા 29,760
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 24,960
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 21,270
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 24,960
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવરરૂપિયા 21,270
હેન્ડીમેનરૂપિયા 18,840
હેન્ડીવુમનરૂપિયા 18,840

ખાલી જગ્યા:

એરપોર્ટ વિભાગ દ્વારા કુલ 39 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ મુજબ ખાલી જગ્યાની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા:

AIASLવડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે ધોરણ 10 પાસથી લઈ સ્નાતક સુધી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

AIASL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ તથા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો

List

GSSSB CCE Call Letter Re Download

GSSSB CCE Call Letter Re Download Notice 2026 Important Update for TAT S Candidates

GSSSB CCE Call Letter Re Download notice is for candidates who applied for both the CCE Group A and Group …
Vidhyasahayak Bharti 2026 Std 1 to 5 Call Letter

Vidhyasahayak Bharti 2026 Std 1 to 5 Call Letter Download and Great Cut Off Marks Update

Vidhyasahayak Bharti 2026 Std 1 to 5 Call Letter for the first phase can be downloaded online from 14 September …
JAU Project Assistant Walk in Interview 2026

8 Great Openings in JAU Project Assistant Walk in Interview 2026

JAU Project Assistant Walk in Interview 2026 is out for 8 posts at the Cotton Research Station, Junagadh Agricultural University …
RCM Surat Sanitation Marshal Recruitment 2026

17 Great Openings in RCM Surat Sanitation Marshal Recruitment 2026

RCM Surat Sanitation Marshal Recruitment 2026 is out for 17 posts of Sanitation Marshal under the Regional Commissioner of Municipalities, …
KR Desai College Vapi Recruitment 2026

16 Great Teaching Openings in KR Desai College Vapi Recruitment 2026

KR Desai College Vapi Recruitment 2026 is out for 16 teaching posts, including 1 Principal and 15 Assistant Professors across …
Army Ordnance Corps Group C Recruitment 2026

2615 Great Openings in Army Ordnance Corps Group C Recruitment 2026

Army Ordnance Corps Group C Recruitment 2026 is out for 2615 civilian posts under the Ministry of Defence. It covers …

Leave a Comment

x