CWG 2022 Medal Tally PDF : કોમનવેલ્થ ગેમ્સ મેડલ લીસ્ટ ૨૦૨૨ ચેક કરો અહીંથી

CWG 2022 Medal Tally : કોમનવેલ્થ ગેમ 2022નું આયોજન બર્મિંગહામ ખાતે કરવામાં આવ્યું છે જેનોઉદ્ઘાટન સમારોહ 28 જુલાઈના રોજ ભારતીય સમયાનુસાર રાત્રે 11:30 કલાકે થયેલ છે. ભારતે કોમનવેલ્થ ગેમમાં અત્યાર સુધીમાં 503 મેડલ (181 ગોલ્ડ, 173 સિલ્વર, 149 બ્રોન્ઝ + આ વર્ષના અલગ) જીત્યા છે.GCCJOBINFO.

CWG 2022 Medal Tally PDF

CWG 2022 Medal Tally PDF

પોસ્ટ ટાઈટલકોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ
પોસ્ટ નામકોમનવેલ્થ ગેમ 2022
સ્થળબર્મિંગહામ

કોમનવેલ્થ ગેમ મેડલ લિસ્ટ 2022 / commonwealth countries 2022 medal list

CWG 2022 (08-08-2022 મુજબ મેડલ લિસ્ટ)

ક્રમદેશગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
1ઓસ્ટ્રેલીયા – AUS675754178
2ઈંગ્લેન્ડ – ENG576653176
3કેનેડા – CAN26323492
4ભારત – IND22162361
5ન્યુઝીલેન્ડ – NZL20121749
6સ્કોટલેંડ – SCO13112751
7નાઈઝેરીયા – NGR1291435
8વેલ્સ – WAL861428
9સાઉથ આફ્રિકા – RSA791127
10મલેશિયા – MAS78823
11નોર્થન આયર્લેન્ડ – NIR77418
12જમૈકા – JAM66315
13કેન્યા – KEN651021
14સિંગાપુર – SGP44412
15ત્રીનીદાદ અને ટોબેગો – TTO3216
16યુગાન્ડા – UGA3025
17સાયપ્રસ – CYP23611
18પાકિસ્તાન – PAK2338
19સમોઆ – SAM1405
20બારબાડોસ – BAR1113
20કૈમરૂન – CMR1113
20જામ્બીયા – ZAM1113
23બહામાસી – BAH1102
23ગ્રેનેડા – GRN1102
25બર્મુડા – BER1012
26બ્રિટીશ વર્જિન આઈલૈંડસ – IVB1001
27મોરીશસ – MRI0325
28ઘના – GHA0235
29ફીજી – FIJ0224
30મોજમ્બીક – MOZ0213
31શ્રીલંકા – SRI0134
32તંજાનિયા – TAN0123
33બોત્સવાના – BOT0112
33ગ્વેર્નસે – GGY0112
35ડોમિનિકા – DMA0101
35ગામ્બિયા – GAM0101
35પાપુઆ ન્યૂ ગિની – PNG0101
35સેન્ટ લૂસિયા – LCA0101
39નામિબિયા – NAM0044
40માલ્ટા – MLT0011
40નાઉરુ – NRU0011
40નીયૂ – NIU0011
40વાનુઅતુ – VAN0011
44

72
અન્ય દેશો0000

કોમનવેલ્થ ગેમ ભારતે જીતેલ મેડલ 2022

કોમનવેલ્થ ગેમમાં ભારતે 61 મેડલ જીત્યા છે જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર, 23 બ્રોન્ઝ મેડલ.

ખેલાડીરમતસ્પર્ધામેડલ
મીરાબાઈ ચાનુવેઇટ લીફટીંગમહિલા 49 kgગોલ્ડ મેડલ
જેરીમી લાલરીનુગાવેઇટ લીફટીંગપુરુષ 67 kgગોલ્ડ મેડલ
અંચિતા શિયુલીવેઇટ લીફટીંગપુરુષ 73 kgગોલ્ડ મેડલ
લોન બોલ્સ ઇન્ડિયા મહિલા ટીમલોન બોલ્સ4 મહિલા ટીમગોલ્ડ મેડલ
પુરુષ ટેબલ ટેનિસ ટીમટેબલ ટેનિસપુરુષ ટીમગોલ્ડ મેડલ
સુધીરપેરા પાવરલિફ્ટિંગપુરુષ હેવી વેઇટગોલ્ડ મેડલ
સંકેત મહાદેવ સાગરવેઇટ લીફટીંગપુરુષ 55 kgસિલ્વર મેડલ
બિંદ્યારાનીવેઇટ લીફટીંગમહિલા 55 kgસિલ્વર મેડલ
ગુરુરાજ પુજારીવેઇટ લીફટીંગપુરુષ 61 kgબ્રોન્ઝ મેડલ
એલ. સુશીલા દેવીજુડોમહિલા 48 kgસિલ્વર મેડલ
વિજય કુમાર યાદવજુડોપુરુષ 60 kgબ્રોન્ઝ મેડલ
હરજીન્દર કૌરવેઇટ લીફટીંગમહિલા 71 kgબ્રોન્ઝ મેડલ
વિકાસ ઠાકુરવેઇટ લીફટીંગપુરુષ 96 kgસિલ્વર મેડલ
લવપ્રીતસીંઘવેઇટ લીફટીંગપુરુષ 109 kgબ્રોન્ઝ મેડલ
સૌરવ ઘોષાલસ્ક્વોશપુરુષ સિંગલબ્રોન્ઝ મેડલ
તુલિકા માનજુડોમહિલા 78 kgસિલ્વર મેડલ
ગુરદીપસીંઘવેઇટ લીફટીંગપુરુષ 109 kgબ્રોન્ઝ મેડલ
તેજસ્વીન શંકરએથ્લેટીક્સપુરુષ હાઈ જંપબ્રોન્ઝ મેડલ
મુરલી શ્રીશંકરએથ્લેટીક્સપુરુષ લાંબો કુદકોસોલ્વર મેડલ
બજરંગ પુનિયાકુસ્તીપુરુષ 65 kg વર્ગગોલ્ડ મેડલ
સાક્ષી મલિકકુસ્તીમહિલા 65 kg વર્ગગોલ્ડ મેડલ
દિપક પુનિયાકુસ્તીપુરુષ 86 kg વર્ગગોલ્ડ મેડલ
આંશુ મલિકકુસ્તીમહિલા ફ્રી સ્ટાઈલ
57 kg વર્ગ
સિલ્વર મેડલ
દિવ્યા કાકરાનકુસ્તીમહિલા ફ્રી સ્ટાઈલ
68 kg વર્ગ
બ્રોન્ઝ મેડલ
મોહિત ગ્રેવાલકુસ્તીપુરુષ ફ્રી સ્ટાઈલ
125 kg વર્ગ
બ્રોન્ઝ મેડલ
વિનેશ ફોગાટકુસ્તીમહિલા 53 kg વર્ગગોલ્ડ મેડલ
નવીનકુસ્તીપુરુષ ફ્રી સ્ટાઈલ
74 kg વર્ગ
ગોલ્ડ મેડલ
ભાવિના પટેલટેબલ ટેનિસમહિલા સિંગલ્સ વર્ગગોલ્ડ મેડલ
પ્રિયંકા ગોસ્વામીએથ્લેટીક્સ10000 મીટર ઇવેન્ટસિલ્વર મેડલ
અવિનાશ સાબલેએથ્લેટીક્સપુરુષોની 3000 મીટર
સ્ટીપલચેઝ
સિલ્વર મેડલ
ભારતીય પુરુષ લોન બાઉન્સ ટીમલોન બાઉન્સ4 પુરુષની ટીમસિલ્વર મેડલ
દીપક મહેરાકુસ્તીપુરુષોની 97 kg વર્ગબ્રોન્ઝ મેડલ
પૂજા ગેહલોતકુસ્તીમહિલા ફ્રી સ્ટાઈલ 50 kg વર્ગબ્રોન્ઝ મેડલ
પૂજા સિહાગકુસ્તીમહિલા 76 kg વર્ગબ્રોન્ઝ મેડલ
મોહમ્મદ હુસામુદ્દીનબોક્સિંગપુરુષોની 57 kg ફેધરવેટ વર્ગબ્રોન્ઝ મેડલ
રોહિત ટોકસબોક્સિંગપુરુષ 67 કિગ્રા વેલ્ટર વેટબ્રોન્ઝ મેડલ
સોનલબેન મનુભાઈ પટેલટેબલ ટેનિસમહિલા સિંગલ્સ વર્ગ 3 – 5બ્રોન્ઝ મેડલ
જેસ્મીન લેમ્બોરીયાબોક્સિંગમહિલા લાઈટવેઇટ (60 kg) કેટેગરીબ્રોન્ઝ મેડલ
રવિ કુમાર દહિયાકુસ્તીપુરુષોની 57 kg ફ્રી સ્ટાઈલગોલ્ડ મેડલ
નીતુ ઘાંઘસબોક્સિંગમહિલા 48 kg વર્ગગોલ્ડ મેડલ
એલ્ડહોસ પોલએથ્લેટીક્સપુરુષ ત્રિપલ જંપગોલ્ડ મેડલ
અમિત પંખાલબોક્સિંગપુરુષ 51 kg વર્ગગોલ્ડ મેડલ
નિખત ઝરીનબોક્સિંગમહિલા 50 kg વર્ગગોલ્ડ મેડલ
ટેબલ ટેનિસ ટીમટેબલ ટેનિસટેબલ ટેનિસ ડબલ્સગોલ્ડ મેડલ
અબ્દુલ્લા અબુબકરએથ્લેટીક્સપુરુષ ત્રિપલ જંપસિલ્વર મેડલ
શરથ કમલ અને જી સાથિયાનટેબલ ટેનિસપુરુષોની ડબલ્સ ફાઈનલસિલ્વર મેડલ
મહિલા ક્રિકેટ ટીમક્રિકેટમહિલા ક્રિકેટ ટીમસિલ્વર મેડલ
મહિલા હોકી ટીમહોકીમહિલા હોકી ટીમબ્રોન્ઝ મેડલ
સંદીપ કુમારએથ્લેટીક્સપુરુષ 10000 મીટર રેસવોકબ્રોન્ઝ મેડલ
અન્નુ રાનીએથ્લેટીક્સમહિલા જેવલીન થ્રો ઇવેન્ટબ્રોન્ઝ મેડલ
ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપીચંદબેડમિન્ટનયુવા મહિલા ડબલ્સ જોડીબ્રોન્ઝ મેડલ
શ્રીકાંથ કીડાબીબેડમિન્ટનમેન્સ સિંગલબ્રોન્ઝ મેડલ
ભારતીય બેડમિન્ટન ટીમબેડમિન્ટનમિક્સ ટીમસિલ્વર મેડલ
સૌરવ ઘોસાલ અને દીપિકા પલ્લીક્વસ્ક્વોશમિશ્ર ડબલ્સબ્રોન્ઝ મેડલ
સાગર અહલાવતબોક્સિંગપુરુષ 92+ kg વર્ગસિલ્વર મેડલ
પી વી સિંધુબેડમિન્ટનમહિલા સિંગલ્સગોલ્ડ મેડલ
લક્ષ્યસેનબેડમિન્ટનપુરુષ સિંગલ્સગોલ્ડ મેડલ
ચિરાગ શેટ્ટી અને સાત્વિકસૈરાજબેડમિન્ટનપુરુષ ડબલગોલ્ડ મેડલ
પુરુષ હોકી ટીમહોકીપુરુષ ટુર્નામેન્ટસિલ્વર
સારથ અચંતાટેબલ ટેનિસપુરુષ સિંગલ્સગોલ્ડ મેડલ
સાથિયાન જ્ઞાનસેકરનટેબલ ટેનિસપુરુષ સિંગલ્સબ્રોન્ઝ મેડલ

આ માહિતી વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને મુકેલ છે જો કઈ ભૂલ હોય તો કમેન્ટ કરીને જાણ કરો.

CWG 2022 : India’s medal tally / ભારત કોમનવેલ્થ ગેમ્સ મેડલ લીસ્ટ ૨૦૨૨

રમતગોલ્ડસિલ્વરબ્રોન્ઝકુલ
એથ્લેટીક્સ1438
બેડમીન્ટન3126
બોક્સિંગ3137
ક્રિકેટ0101
હોકી0112
જુડો0213
લોન બોલ્સ1102
પેરા પાવરલીફટીંગ1001
સ્ક્વોશ0022
ટેબલ ટેનિસ4127
વેઇટ લીફટીંગ33410
કુસ્તી61512
કુલ22162361

કોમનવેલ્થ ગેમ્સ મેડલ લીસ્ટ ૨૦૨૨.

Important Links:

કોમનવેલ્થ ગેમ 2022 મેડલ લિસ્ટ PDF અહીં ક્લિક કરો