GSSSB Sub Accountant-Sub Auditor and Accountant Call Letters 2024 big news

GSSSB Sub Accountant-Sub Auditor and Accountant Call Letters

Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Call Letters 2024, Check below for more details.

GSSSB Sub Accountant-Sub Auditor and Accountant Call Letters 2024 🟠

પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત:GSSSB Sub Accountant-Sub Auditor and Accountant Call Letters

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફત તા.૧૫/૦૨/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.

સદરહું જાહેરાતના અનુસંધાને Preliminary Examination (MCQs) (ભાગ-૧)ની પરીક્ષાનું તા:૨૮/૦૭/૨૦૨૪ના રોજ આયોજન કરવામાં આવનાર છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

Exam Date: 28-07-2024

Call Letters: Click Here

Call Letters Notification: Click Here

Exam Schedule: Click Here

જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪“, પેટા હિસાબનીશ/સબ ઓડીટર” અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાના લહિયા વળતર સમયની સુવિધા આપવા અંગેની અગત્યની સૂચના અંગેની અગત્યની સૂચના

For more details: Click Here