GSSSB Surveyor Additional Candidate List
GSSSB Surveyor Additional Candidate List for Document Verification 2024, Check below for more details.
Post: Surveyor
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત જા.ક્ર.૨૧૬/૨૦૨૩૨૪, સર્વેયર, વર્ગ-૩ માટેની સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી તા.૦૯/૦૯/૨૦૨૪, તેમજ વધારાના સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની ચાર્લી તા.૦૫/૧૦/૨૦૨૪ ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તેઓના પ્રમાણપત્રોની ચકાસણી અંગેની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ઉક્ત ચકાસણીમાં કેટલાક ઉમેદવારો ગેરહાજર રહેતાં અને કેટલાંક ઉમેદવારો ગેરલાયક ઠરતાં પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સમાવવાપાત્ર કેટલાક વધુ સંભવિત ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવી જરૂરી બનતા ઉક્ત જાહેરાતની યાદીમાં નીચે દર્શાવ્યા મુજબના ઉમેદવારોના નામોનો સમાવેશ કરવામાં આવે છે. જે અંગે ઉમેદવારોને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સંપર્ક કરવામાં આવી રહેલ છે. ઉક્ત સંવર્ગમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થતા ઉમેદવારના મુખ્ય | પરીક્ષાના બેઠક ક્રમાનુસારની નામની યાદી, પ્રમાણપત્રોની ચકાસણી માટેની તારીખ, સ્થળ અને સમય તથા તે અંગેની ઉમેદવાર માટેની સૂચનાઓ નીચે મુજબ છે.
સ્થળ: કમિટિ હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નં.ર, પ્રથમ માળ, કર્મયોગી ભવન, સેક્ટર-૧૦ એ, ગાંધીનગર, તારીખ: ૧૧/૧૦/૨૦૨૪ સમય: સવારે ૧૧: ૦૦ કલાકે
GSSSB Surveyor Additional Candidate List for Document Verification 2024
For more details: Click Here