RMC Sub Officer (Fire) Document verification Time Table 2024

RMC Sub Officer

Rajkot Municipal Corporation RMC Sub Officer (Fire) Document verification Time Table 2024, Check below for more details.

RMC Sub Officer
RMC Sub Officer

Post: Sub Officer (Fire)

Document Verification: 20-11-2024

Notification: Click Here

ઉમેદવારે રૂબરૂમાં રજુ કરવાના પ્રમાણપત્રો (અસલ+ સ્વપ્રમાણિત નકલ):

1) ડોક્યુમેન્ટ વેરીફીકેશનનો કોલલેટર તેમજ તેની સાથે આપવામાં આવેલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન ફોર્મ સંપુર્ણ ભરી, ફોટો ચોંટાડીને સાથે રાખવાનું રહેશે.

2) શૈક્ષણિક લાયકાત અંગેની માર્કશીટ (તમામ) તથા ડીગ્રી સર્ટીફીકેટ (જાહેરાતમાં દર્શાવ્યા મુજબના)

3) નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ઓફિસર્સ કોર્ષ પાસ

4) હેવી મોટર વ્હિકલ લાયસન્સ

5) અનુભવનું માન્ય પ્રમાણપત્ર અને કામગીરી સોપ્યાના સક્ષમ અધિકારીની સહી અને સીક્કા વાળા આદેશો

6) ફોટાવાળું ઓળખપત્ર

7) શાળા છોડયાનું પ્રમાણપત્ર/જન્મ તારીખ અંગેનું પ્રમાણપત્ર

8) જાતિ અંગેનું સક્ષમ સત્તાધિકારીશ્રી દ્વારા ઈસ્યુ કરેલ પ્રમાણપત્ર (લાગુ પડતુ હોય તો)

9) સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં અરજી કરવાની છેલ્લી તારીખે માન્ય હોય તેવું નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર

10) આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોના કિસ્સામાં અરજી કરવાની છેલ્લી તારીખે માન્ય હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર

11) માજી સૈનિક કેટેગરી ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં માજી સૈનિક હોવા અંગેના આધાર પુરાવા તથા ડીસ્ચાર્જ બુક

12) દિવ્યાંગ કેટેગરી ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં દીવ્યાંગ હોવા અંગેના આધારા પુરાવા રજુ કરવાના રહેશે.

13) વિધવા ઉમેદવારોના કિસ્સામાં વિધવા હોવા અંગેના પ્રમાણપત્રો તથા પુન: લગ્ન કરેલ નથી તે અંગેનું સંબંધિત મામલતદારશ્રીનું પ્રમાણપત્ર

14) રાજ્યસરકાર/કેન્દ્રસરકાર/સ્થાનિક સત્તામંડળ/સરકારની માલીકીના બોર્ડ-નિગમ-કોર્પોરેશનની નોકરીમાં ચાલુ હોય તેવા ઉમેદવારના કિસ્સામાં સક્ષમ સત્તાધિકારીનું ” ના-વાંધા પ્રમાણપત્ર “

15) તાજેતરના પાસપોર્ટ સાઈઝના ૦૨ ફોટા

16) અન્ય જરૂરી આધાર-પુરાવાઓ

For more details: Click Here