GSRTC Conductor Provisional Answer key Exam dated 29-12-2024

GSRTC Conductor Provisional Answer key Exam dated 29-12-2024:નિગમની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/32 કંડકટર કક્ષાની તારીખ | ૨૯/૧૨/૨૦૨૪ ના રોજ લેવામાં આવેલ O.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી અને વાંધા અંગેનો નિયત નમુનો નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. સદરહુ પ્રોવીઝનલ આન્સર કી બાબતે જે ઉમેદવારને વાંધો હોય તો પ્રોવીઝનલ આન્સર કી પ્રસિધ્ધ થયા તારીખથી દિવસ–૭ માં અત્રેની કચેરીની ઈ–મેઈલ આઈ.ડી. admcomplain.cpo@gmail.com ઉપર વાંધા અરજી તેના પુરાવા સાથે (નિયત નમુના મુજબ) ૨જુ ક૨વા જણાવવામાં આવે છે.

પુરાવા/નિયત નમુના સિવાયની તેમજ સમય મર્યાદા બાદ મળેલ કોઈપણ ઉમેદવારની વાંધા અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. વધુમાં, નિગમની વેબસાઈટ https://gsrtc.in ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ ઓ.એમ.આર.શીટ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે રોલ નંબર અને જન્મ તારીખ નાંખવાની રહેશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તા.૭/૮/૨૦૨૩ થી તા.૬/૯/૨૦૨૩ સુધી આપવામાં આવેલ જાહેરાત તથા વખતો વખતની સુચનાઓ મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારોની ઓ.એમ.આર.શીટ અપલોડ કરવામાં આવેલ છે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી.

GSRTC Conductor Provisional Answer key Exam dated 29-12-2024

GSRTC Conductor Provisional Answer key Exam dated 29-12-2024

GSRTC Conductor Provisional Answer key Exam dated 29-12-2024

Post: Conductor

Exam Date: 29-12-2024

Provisional Answer key: Click Here

Objection Form: Click Here

Notification: Click Here

OMR Sheet: Click Here

Question Paper (Series B): Click Here

Question Paper (Series C): Click Here

Exam Date Notification: Click Here

Final List for Conductor OMR exam: Click Here

For more details: Click Here