AAU Junior Engineer
AAU Junior Engineer (Civil/Electrical) DV 2025. Check below for more details.

આણંદ કૃષિ યુનિર્વાર્સટીની જુનિયર ઇજને૨ (સીવીલ/ ઇલેકટ્રીકલ) સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભ૨વા અંગેની જાહેરાત ક્રમાંક: ૦૧/૨૦૨૪ અન્વયે આ સાથે સામેલ પરિશિષ્ટ-૧માં દર્શાવેલ ઉમેદવારોએ પ્રમાણપત્રોની ચકાસણી ક૨ાવવા માટે સ્વખર્ચે નીચે દર્શાવેલ તારીખ, સ્થળ તથા સમય મુજબ હાજ૨ ૨હેવા આથી જણાવવામાં આવે છે. જો કોઇ ઉમેદવા૨ આ પ્રક્રિયામાં હાજર રહેશે નહીં તો તે ઉમેદવા૨ પ્રમાણપત્રો રજૂ ક૨વામાં અસમર્થ છે. તેમ માની ભરતીની આગળની પ્રક્રિયામાંથી બાકાત કરવામાં આવશે. તારીખ: ૨૨/૦૧/૨૦૨૫, બુધવાર સમયઃ સવારે ૧૧.૦૦ કલાકે સ્થળઃ કુલસચિવશ્રીની કચેરી, યુનિવર્સિટી ભવન, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ • ઉમેદવારોએ આ સાથે સામેલ પરિશિષ્ટ-૨ની પ્રિન્ટ કાઢી સંપૂર્ણ વિગત ભરી, અ૨જી કરતી વખતે અપલોડ કરેલ ફોટો ચોંટાડી સાથે લાવવાનું રહેશે. સાર્માજક અને શૈક્ષણક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ પ્રમાણપત્રની ચકાસણી માટે ૨જુ ક૨વાની થતી વિગતોનું નિયત ફોર્મ આ સાથે સામેલ રાખેલ છે. જે પ્રિન્ટ ક૨ી જરૂરી વિગત ભરી ફ૨જીયાતપણે સાથે લાવવાનું રહેશે.
૨મત-ગમતનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ માન્ય રમત-ગમતનું પ્રમાણપત્ર અને સક્ષમ અધિકારીશ્રીએ સહી કરેલ નિયત નમૂનાનું ફોર્મ ૧,૨,૩ અથવા ૪ (જે લાગુ પડતું હોય તે) ફરજીયાત પણે સાથે લાવવાનું રહેશે.
આ સાથે સામેલ ઉમેદવારોની યાદી ફકત પ્રમાણપત્રોની ચકાસણી માટે જ છે જેથી તે વા૨ નિમણૂંક અંગેનો હકક દાવો ક૨ી શકશે નહીં. તથા જાતિના પ્રમાણપત્રોની ચકાસણી નિમણૂંક ની ખાતરી નથી.
Notification: Click Here
For more details: Click Here