GSEB HSC Rechecking Application 2025:-ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ગુણચકાસણીની અરજી કેવી રીતે કરવી ? જાણો

Table of Contents

GSEB HSC Rechecking Application 2025:-ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ,ઉ.ઉ.બુ.પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ ની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hsc.gseb.org પર તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાકથી તા.૧૫/૦૫/૨૦૨૫ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઇ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં.

GSEB HSC Rechecking Application 2025

GSEB HSC Rechecking Application 2025

ગુણચકાસણીની અરજીની નિયત ફી ઓનલાઇન SBI ePay System મારફતે (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવા SBI ePay ના “SBI Branch Payment” ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે. જેની આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

HSC MARKS CHECKING Official Notification:Click Here
અરજી કરવા માટે લિંક:Click Here
ધોરણ-૧૦ ની પુરક પરીક્ષા માટે આવેદન કરવા બાબત Official Notification:Click Here
અરજી કરવા માટે લિંક:Click Here
SSC MARKS CHECKING Official Notification:Click Here
અરજી કરવા માટે લિંક:Click Here
ઘોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા-૨૦૨૫ માટે આવેદન કરવા બાબતClick Here
અરજી કરવા માટે લિંક:Click Here
GUJCET-2025 પરીક્ષા માટે OMR Copyની અરજી કરવા બાબતClick Here
અરજી કરવા માટે લિંક:Click Here
GSEB HSC Rechecking Application 2025

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ ની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે, જે ઉમેદવારો ઉત્તરવહી અવલોકન/ગુણચકાસણી અને OMR ની નકલ મેળવવાની અરજી કરવા ઇચ્છતા હોય તેઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા sci.gseb.org પર તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાકથી તા.૧૫/૦૫/૨૦૨૫ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે.

ગુણચકાસણી, અવલોકન અને OMR ની નકલ મેળવવા માટેની નિયત ફી ઓનલાઇન SBlePay System મારફતે (Credit Card, Debit Card, Net Banking) २८ અથવા SBiePay oll “SBI Branch Payment” ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

ગુજકેટ-2025 ની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે, ગુજકેટ-2025 ની પરીક્ષાનું પરિણામ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ જાહેર થયેલ છે. જે ઉમેદવારો GUJCET-2025 પરીક્ષાની OMR ની નકલ મેળવવાની અરજી કરવા ઇચ્છતા હોય તેઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા gujcet.gseb.org પર તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક થી તા.૧૫/૦૫/૨૦૨૫ ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરી શકશે.

OMR ની નકલ મેળવવા માટે નિયત ફી ઓનલાઇન SBlePay System મારફતે (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવા SalePay ના “SBI Branch Payment” ઓપ્શન દ્વારા દેશની કોઇપણ SBI Branch માં ભરી શકાશે. જેની સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

GSEB HSC Rechecking Application 2025

x