Pradhan Mantri National Apprentice Bharti Melo in Gujarat State. Directorate of Employment and Training, Gandhinagar has organized Apprentice Bharti Mela in Gujarat. Unemployed Candidates Can Apply For this PM Apprentice Bharti Mela in Gujarat 2022.GCCJOBINFO.
Short Details of Pradhan Mantri National Apprentice Bharti Melo 2022
Job Organization’s Name | Directorate of Employment and Training, Gandhinagar |
Advertisement Number | PM Apprenticeship Fair |
Name of Post | Various |
Total number of vacancies | – |
Type of Jobs | Training |
Job Category | Apprentice |
Job Location | Gujarat State |
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) | Online |
Post Date Published / Updated Date | 8-10-2022 |
Gujarat Apprentice Bharti Mela 2022 Details
ઓધોગિક એકમો ને તેમની કુશળ કારીગરોની માંગને પહોંચી વળવા તેમજ રાજ્યના યુવાનોને ઔદ્યોગિક વાતાવરણમાં તાલિમ આપે રોજગાર ક્ષમ બનાવતી એપ્રેન્ટિસ તાલીમ યોજના છે.
એપ્રેન્ટીસ અધિનિયમ 1961 અન્વયે ૩૦ કે તેથી વધુ માનવ ધરાવતા એકમો માટે તેમના કુલ માનવના 2.5% તે ૧૫ % ના બોર્ડ માં ભરતી કરવી ફરજીયાત છે. જ્યારે 4 – 29 એ વચ્ચેનો માનવ ધરાવતા એકમો સ્વચ્છતા એપ્રેન્ટિસની ભરતી કરી શકે છે.
નિયામકશ્રી રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં તારીખ 10-10-2022 ના રોજ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશિપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
Pradhan Mantri National Apprentice Bharti Melo 2022
ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં, જરૂરિયાત ધરાવતા લોકો ને રોજગારી મળી રહે તે હેતુ થી 55 ઉદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે 10-10-2022 ના રોજ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે
એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટે ઇચ્છુક ઉમેદવારો તેમજ એપ્રેન્ટીસ ભરતી કરવા માટે ઇચ્છુક એકમ તારીખ 10-10-2022 ના પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતીમેળામાં લાભ લઇ શકે છે જે માટે નજીકના ઉદ્યોગિક તાલીમ સંસ્થા નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે. તાલીમાર્થી તેમજ એકમો રજીસ્ટ્રેશન કરવા માટે એક લીંક નીચે આપવામાં આવેલી છે.
Interested Candidates Can Visit the Industrial training institute (ITI) to Participate in Gujarat State PM Apprentice Bharti Mela. This is a good job opportunity for 10th, and 12th, graduates, and other educated people. Applicants or Organizations Can Registrer From Below Link.
Steps to Apply For Gujarat Apprentice Bharti Mela 2022
- Candidates Can Registration Online From Below Link.
Pradhan Mantri National Apprentice Bharti Melo 2022
Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.
Pradhan Mantri National Apprentice Bharti Melo 2022
Bharti Mela | 10-10-2022 |