TRB Police Sub Inspector, Technical Officer Final List/ Waiting List 2023
ટેકનીકલ ભરતી બોર્ડ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ TRB/202122/3, પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સપોર્ટ), TRB/202122/02 – ટેકનીકલ ઓપરેટર વર્ગ-૩, TRB/202122/01 – “પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ” ના વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંન્ને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ, ગેરહાજર રહેલ (Not Selected/Absent/Disqualified) ઉમેદવારોની યાદી તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.
- ટેકનીકલ ભરતી બોર્ડની જાહેરાત ક્ર્માંક : TRB/202122/03 – પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સ્પોર્ટ) વર્ગ-૩ સંવર્ગની નિમણૂંક પાત્ર ઉમેદવારોની યાદી બાબત.
- ટેકનીકલ ભરતી બોર્ડની જાહેરાત ક્ર્માંક : TRB/202122/02 – ટેકનીકલ ઓપરેટર વર્ગ-૩ સંવર્ગની આખરી પસંદગી/પ્રતિક્ષા યાદી બાબત.
- ટેકનીકલ ભરતી બોર્ડ જાહેરાત ક્ર્માંક : TRB/202122/01 – “પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ” ના વર્ગ-૩ સંવર્ગની આખરી પસંદગી/પ્રતિક્ષા યાદી બાબત