ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,ગાંધીનગર દ્વારા જા.ક્ર.૧૮૬/૨૦૨૦-૨૧ નાયબ “નિરીક્ષક”, જા.ક્ર.૧૮૭/૨૦૨૦-૨૧ સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર, અને જા.ક્ર.૧૮૮/૨૦૨૦-૨૧ હવાલદાર ઈન્સ્ટ્રક્ટર વર્ગ- 3 સંવર્ગની સીધી ભરતી માટે હેતુલક્ષી કસોટીના અંતે PST/PET માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી ૨૬/૧૨/૨૦૨૨ના રોજ પ્રસિદ્ધ કરેલ છે. જે અન્વયે PST/ PET (Physical Test)નું આયોજન પોલીસ અકાદમી કરાઈ, જિ. ગાંધીનગર ખાતે તા.૨૮/૦૧/૨૦૨૩ થી તા.૨૯/૦૧/૨૦૨૩ અને તા.૦૩/૦૨/૨૦૨૩ થી તા.૦૪/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૪:૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ છે. ઉક્ત ત્રણેય સંવર્ગના ઉમેદવારોના PST/ PET (Physical Test) માટેના પ્રવેશપત્રો ઓનલાઈન નીચે દર્શાવેલ તારીખ અને સમય દરમિયાન અચૂક ડાઉનલોડ કરી સંબંધિત ઉમેદવારોએ પ્રિન્ટ મેળવી લેવાની રહેશે
પ્રવેશપત્ર “On Line ડાઉનાલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું (૨) ભાગ-ર PST/PET (Physical Test) માટેના (૧) ઉમેદવારોએ “Call Letter પર Click કરવું (3) ત્યાર બાદ Click કરીને Select Job ના બોક્સમાંથી આપ જે જાહેરાતનો કોલ લેટર ડાઉનલોડ કરવા માગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્સમાં “Confirmation નંબર તથા “Birth Date ટાઈપ કરીને ok પર click કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવુ જરૂરી છે.)
Important Notification: Click Here
Physical Test Call Letters: Click Here