GSFC Recruitment 2023: તાજેતરમાં જ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર અને કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યા પર ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો આ ભરતીની જો વાત કરીએ તો એટેન્ડેટ ઓપરેટર, લેબ આસિસ્ટન્ટ, મેકેનિકલ, ફીટર, ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક, ઇલેક્ટ્રીશન, કોપા, SI ઇન્સ્પેક્ટર, ટેકનીશીયન ,એપ્રેન્ટીસ, ડિપ્લોમા એપ્રેન્ટિસ, ડિપ્લોમા એગ્રીકલ્ચર, એક્ઝિક્યુટિવ ટ્રેનીંગ જેવી પોસ્ટનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ઉમેદવારો પોતાની લાયકાત મુજબ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે અને તેની તમામ માહિતી નીચેની લીંક આપવામાં આવેલી છે.
GSFC Recruitment 2023
કુલ જગ્યાઓ
આ ભરતીના ઓફિસિયલ નોટિફિકેશનમાં કેટલી પોસ્ટ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલ છે તેની કોઈપણ માહિતી આપવામાં આવેલી નથી જેટલી જગ્યાની કંપનીમાં જરૂર હશે તેટલી જગ્યા ઉપર કંપની ઉમેદવારોના સિલેક્ટ કરશે॰
પોસ્ટનું નામ:GSFC Recruitment 2023
- એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ.)
- લેબ આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ) (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ.)
- ITI-મિકેનિકલ મેન્ટેનન્સ (કેમિકલ પ્લાન્ટ) (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- ITI- ફિટર (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ.)
- ITI-RFM (રેફ્રિજરેશન એસી મિકેનિક ટ્રેડ) (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ.)
- ITI-ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક (કેમિકલ પ્લાન્ટ) (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ.)
- ITI- ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- ITI- ઇલેક્ટ્રિશિયન (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ.)
- ITI-કોમ્પ્યુટર ઓપરેટિંગ કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ.)
- ITI- હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (કેમિકલ એન્જિનિયરિંગ) TACH (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ એન્જિનિયરિંગ) TAMH (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ.)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) ટેલ (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (સિવિલ એન્જિનિયરિંગ) TACV (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇન્સ્ટ કંટ્રોલ એન્જી.) TAIC (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- ડિપ્લોમા (કૃષિ).(એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- ડિપ્લોમા (હોટેલ મેનેજમેન્ટ) (એપ્રેન્ટિસ એક્ટ હેઠળ)
- CASMA 2023. એક્ઝિક્યુટિવ ટ્રેઇની
શૈક્ષણિક લાયકાત:GSFC Recruitment 2023
ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર અને કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. તેમાં શૈક્ષણિક લાયકાતની જો વાત કરવામાં આવે તો જો પ્રાથમિક શૈક્ષણિક લાયકાત આઈટીઆઈ હોવી ફરજીયાત છે અને પછી તેના અલગ અલગ ટ્રેડમાં સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે.
શૈક્ષણિક લાયકાતની વધારે માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં આપેલી છે આ ઓફિસિયલ નોટિફિકેશન તમે નીચેની લીંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો
ઉમેદવારોનું સિલેક્સન કઈ રીતે કરવામાં આવશે?
- જો આ ભરતીમાં ઉમેદવારના સિલેક્શનની વાત કરવામાં આવે તો ઉમેદવારનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે અને જો જરૂર જણાય તો પરીક્ષા પણ લેવામાં આવશે.
ઉમર મર્યાદા કેટલી હોવી જરૂરી છે?
- જો ઉંમર મર્યાદા ની વાત કરવામાં આવે તો મિનિમમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 26 વર્ષ હોવી જરૂરી છે જો તમે 26 વર્ષના ઉપરના ઉમેદવાર છો તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકશો નહીં.
પગાર ધોરણ કેટલું મળશે?:GSFC Recruitment 2023
- આ ભરતીમાં પગાર ધોરણ વિવિધ આઈટીઆઈ ટ્રેડ ઉપર નિર્ભર રહેલા છે સિલેક્શન થયા બાદ તમને કેટલો પગાર મળશે તેની માહિતી મળી શકશે.
આ ભરતી કોના દ્વારા આયોજિત થઈ છે?
- આ ભરતી GSFC (ITI સિક્કા) યુનિટ દ્વારા જાહેર થઈ છે.
અરજી કરવા માટે ફીસ:GSFC Recruitment 2023
- આ ભરતીમાં ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ ફીની જરૂર પડતી નથી અરજી એકદમ વિના મૂલ્ય રાખવામાં આવેલી છે.
અરજી કઈ રીતે કરવી?
- આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર અને કેમિકલ લિમિટેડ કંપનીની ઓફિસિયલ વેબસાઈટમાં જવું પડશે. આ પછી તમારે કરિયર ટેબ ઉપર ક્લિક કરી તેમાંથી વિવિધ પોસ્ટ માટેની નોટિફિકેશન જોઈ અને તેની સામે એપ્લાયનું બટન આવશે તેના ઉપર અરજી કરવાની રહેશે. આ માટેની તમામ ડિટેલ્સ તેની ઓફિશિયલ વેબસાઈટમાં આપેલી છે.
મહત્વની તારીખો
મહત્વની લિન્ક
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી માટે | અહી ક્લિક કરો |