GSSSB Sub Inspector Instructor Main Exam Date Notification 2023

GSSSB Sub Inspector Instructor Main Exam Date Notification 2023: The Gujarat Guan Seva Pasandgi Mandal (GSSSB) has published an official notification for the main exam date for Sub Inspector Instructor (Class 3) Exam 2023. According to the official notification, this exam is scheduled from 2nd May to 5th May 2023. You can view this official notification by clicking on the link below

GSSSB Sub Inspector Instructor Main Exam Date Notification 2023:

મંડળ દ્વારા ડાયરેક્ટર જનરલ હોમગાર્ડની કચેરી હસ્તકના સબ ઈન્સ્પેક્ટર ઈન્સ્ટ્રક્ટર વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ ૧૮૭/૨૦૨૦-૨૧ ભાગ-૧ની પ્રિલીમીનરી એક્ઝામીનેશન (સ્ક્રીનીંગ ટેસ્ટ)ની સ્પર્ધાત્મક લેખિત કસોટી અને ભાગ-૨ (PST/PET)ના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની ભાગ-૩ની મુખ્ય પરીક્ષા તા.૦૨/૦૫/૨૦૨૩ થી તા.૦૫/૦૫/૨૦૨૩ દરમિયાન યોજવામાં આવશે. પરીક્ષાના વિગતવાર કાર્યક્રમની વિગતો તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઇટ https://gsssb. gujarat.gov.in પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.GSSSB Sub Inspector Instructor

GSSSB Sub Inspector Instructor
GSSSB Head Clerk Eligible List

Posts: Sub Inspector Instructor

Advertisement No. : GSSSB/202122/187

Exam Date: 02-05-2023 to 05-05-2023

Notification: Click Here