Health Dept Bhavnagar Recruitment: આરોગ્ય વિભાગ ભાવનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹ 25,000 સુધી

Health Dept Bhavnagar Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કેઆરોગ્ય વિભાગ ભાવનગરમાં પરીક્ષા વગર સીધી ભરતીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

image 51

Health Dept Bhavnagar Recruitment | National Health Mission Bhavnagar Recruitment

સંસ્થાનું નામઆરોગ્ય વિભાગ ભાવનગર
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળભાવનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ15 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://arogyasathi.gujarat.gov.in/
Health Dept Bhavnagar Recruitment Health Dept Bhavnagar Recruitment

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ભાવનગર ઘ્વારા 15 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ હેલ્થ ડીપાર્ટમેન્ટ ભાવનગર દ્વારા ડીસ્ટ્રીકટ ફાઇનાન્સ આસિસ્ટન્ટ, RBSK મેડિકલ ઓફિસર, પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન, ફાર્માસીસ્ટ તથા RBSK ANMની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

નેશનલ હેલ્થ મિશન ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ડીસ્ટ્રીકટ ફાઇનાન્સ આસિસ્ટન્ટરૂપિયા 13,000
RBSK મેડિકલ ઓફિસરરૂપિયા 25,000
પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશનરૂપિયા 14,000
ફાર્માસીસ્ટરૂપિયા 13,000
RBSK ANMરૂપિયા 12,500

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ઈચ્છે તો લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

કુલ ખાલી જગ્યા:

આરોગ્ય વિભાગ ભાવનગરની આ ભરતીમાં ડીસ્ટ્રીકટ ફાઇનાન્સ આસિસ્ટન્ટની 01, RBSK મેડિકલ ઓફિસરની 05, પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશનની 01, ફાર્માસીસ્ટની 08 તથા RBSK ANMની 06 જગ્યા ખાલી છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો