ITBP Driver Bharti 2023 : તાજેતરમાં ઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી વિભાગમાં નોકરીની મોટી જાહેરાત કરવામાં આવી છે,સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત PMPOST તપાસવાનું ચાલુ રાખો.
સંસ્થાનું નામ ઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી વિભાગ પોસ્ટનું નામ કોન્સ્ટેબલ (ડ્રાઇવર)
કુલ જગ્યાઓ 458 અરજી મોડ ઓનલાઈન છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 સત્તાવાર વેબસાઈટ https://itbpolice.nic.in/
જરૂરી લાયકાત અને કુલ પોસ્ટ
પોસ્ટનું નામ કુલ જગ્યા લાયકાત કોન્સ્ટેબલ (ડ્રાઇવર)
458 (UR-195, SC-74, ST-37, OBC-110)10 પાસ + Heavy (HMV) Driving License
વય મર્યાદા :
આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવાર ઉંમર 21 વર્ષથી લઈ 27 વર્ષ સુધીની હોવી જોઈએ એટલે કે 27 વર્ષ સુધી ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો
અરજી ફી :
કેટેગરી ફી Gen/ OBC/ EWS Rs. 100/- SC/ ST/ EWS Rs. 0/- Mode of Payment Online
ITBP ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખો :
છેલ્લી તારીખ 26 જુલાઈ 2023
ITBP Driver Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી ભરતી ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
ઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી ભરતીની સત્તાવાર વેબસાઈટ https://itbpolice.nic.in/ છે .
ITBP ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
ITBP ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે.