અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 10-10-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.GCCJOBINFO.
અમરેલી રોજગાર ભરતી મેળો 2022
અમરેલી રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ ટાઈટલ | રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ નામ | અમરેલી રોજગાર ભરતી મેળો 2022 |
કંપની નામ | એઇમ લીમીટેડ ભાવનગર |
જગ્યાનું નામ | આસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ) / બ્રાંચ મેનેજર (માર્કેટિંગ) |
કુલ જગ્યા | 50 |
કાર્ય સ્થળ | ભાવનગર |
સંસ્થા | જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી |
સ્થળ | અમરેલી |
ભરતી મેળા તારીખ | 10-10-2022 |
ભરતી મેળા સમય | સવારે 11 : 00 કલાકે |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
ડોક્યુમેન્ટસ
- ધોરણ 10ની માર્કશીટ
- ITIની તમામ માર્કશીટ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
- પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું
રોજગાર ભરતી મેળો 2022
જે મિત્રો અમરેલી ખાતે રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.
કંપની નામ | જગ્યાનું નામ | વય મર્યાદા | લાયકાત | પગાર | કાર્ય સ્થળ |
એઇમ લીમીટેડ ભાવનગર | આસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)બ્રાંચ મેનેજર (માર્કેટિંગ) | 18 થી 35 વર્ષ | ધો. 10 પાસધોરણ 12 પાસ | અંદાજીત રૂ. 12,000/- | ભાવનગર |
ભરતી મેળા સ્થળ
- જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી
ભરતી મેળા તારીખ
- 10-10-2022 (સોમવાર)
સમય
- સવારે 11 કલાકે
ખાસ નોંધ :
- અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
- ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
- પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકરની ફી ચુકવવાની નથી તમામ સેવા નિ:શુલ્ક છે.
- રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
- વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર 6357390390 મારફતે સંપર્ક કરો.
- અન્ય સુચનાં માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી
Important Links:
સત્તાવાર જાહેરાત : અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરો : અહીં ક્લિક કરો