Current Recruitment

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

અમરેલી રોજગાર ભરતી મેળો 2022
Written by techbypm@gmail.com

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

અમરેલી રોજગાર ભરતી મેળો 2022 : જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી દ્વારા અનુબંધમ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળાનું આયોજન જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી ખાતે કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 10-10-2022ના રોજ સવારે 11 કલાકે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.GCCJOBINFO.

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

અમરેલી રોજગાર ભરતી મેળો 2022

પોસ્ટ ટાઈટલરોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ નામઅમરેલી રોજગાર ભરતી મેળો 2022
કંપની નામએઇમ લીમીટેડ ભાવનગર
જગ્યાનું નામઆસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ) / બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)
કુલ જગ્યા50
કાર્ય સ્થળભાવનગર
સંસ્થાજીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી
સ્થળઅમરેલી
ભરતી મેળા તારીખ10-10-2022
ભરતી મેળા સમયસવારે 11 : 00 કલાકે
સત્તાવાર વેબ સાઈટanubandham.gujarat.gov.in

ડોક્યુમેન્ટસ

  • ધોરણ 10ની માર્કશીટ
  • ITIની તમામ માર્કશીટ
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
  • પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું

રોજગાર ભરતી મેળો 2022

જે મિત્રો અમરેલી ખાતે રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

કંપની નામજગ્યાનું નામવય મર્યાદાલાયકાતપગારકાર્ય સ્થળ
એઇમ લીમીટેડ ભાવનગરઆસી. બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)બ્રાંચ મેનેજર (માર્કેટિંગ)18 થી 35 વર્ષધો. 10 પાસધોરણ 12 પાસઅંદાજીત
રૂ. 12,000/-
ભાવનગર

ભરતી મેળા સ્થળ

  • જીલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, સી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલી

ભરતી મેળા તારીખ

  • 10-10-2022 (સોમવાર)

સમય

  • સવારે 11 કલાકે

ખાસ નોંધ :

  1. અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
  2. ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
  3. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા માટે રોજગાર ઈચ્છુકોએ કોઈ પણ પ્રકરની ફી ચુકવવાની નથી તમામ સેવા નિ:શુલ્ક છે.
  4. રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
  5. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર 6357390390 મારફતે સંપર્ક કરો.
  6. અન્ય સુચનાં માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી

Important Links:

સત્તાવાર જાહેરાત : અહીં ક્લિક કરો

રજીસ્ટ્રેશન કરો : અહીં ક્લિક કરો

About the author

techbypm@gmail.com

Leave a Comment