સરકારી મુદ્રણાલય, વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત, ભાવનગર ખાતે પ્રેસમાં બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર, પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) વગેરે જગ્યા માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. યોગ્યા લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023
ભરતી કરનાર સંસ્થા | સરકારી મુદ્રણાલય ભાવનગર ભરતી 2023 |
પોસ્ટના નામ | બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય |
કુલ જગ્યા | 10 |
નોકરીનું સ્થળ | ભાવનગર-ગુજરાત |
અરજીનો પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટનું નામ અને કુલ જગ્યાઓ
અ.નં. | ટ્રેડ | તાલીમનો સમયગાળો | જગ્યા |
1 | બુક બાઈન્ડર | 02 વર્ષ | 06 |
2 | લિથો ઓફસેટ મશીન માઈન્ડર | 03 વર્ષ | 03 |
3 | પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) | 02 વર્ષ | 01 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | લાયકાત |
બુક બાઈન્ડર | ધોરણ ૮ પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
લિથો ઓફસેટ મશીન માઈન્ડર | ધોરણ ૧૦ પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) | ધોરણ ૧૦ પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
વય મર્યાદા
- 14 વર્ષથી 23 વર્ષ સુધી
સ્ટાઇપેન્ડ
- સરકારશ્રીના હાલના નિયમ મુજબ ચુકવવામાં આવશે.
જગ્યાની વિગતવાર માહિતી
જગ્યાનું નામ | બિન અનામત | સા.શૈ.પ.વ | આ.ન.વ. | અનુ.જાતિ |
બુક બાઈન્ડર | ૦૩ | ૦૧ | ૦૧ | ૦૧ |
લિથો ઓફસેટ મશીન માઈન્ડર | ૦૨ | ૦ | ૦ | ૦૧ |
પ્લેટ મેકર (લિથો ગ્રાફિક્સ) | ૦૧ | ૦ | ૦ | ૦ |
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 15-04-2023 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.
સરનામું
સરકારી મુદ્રણાલય,
વિઠ્ઠલવાડી ઔધોગિક વસાહત,
ભાવનગર
મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અમારા હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ : 15-04-2023
ઉમેદવાર માટેની સુચનાઓ
- બુક બાઈન્ડર તેમજ ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે તારીખ 15-04-2023 સુધીમાં અરજી કરવાની રહેશે.
- મોડી આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.
- ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોએ સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
- પસંદ થયેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ નિયત કરેલ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયે છૂટા કરવામાં આવશે.