ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 : પ્રધાનમંત્રી નેશનલ યોજના અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ ભરૂચ આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન 13/02/2023નાં રોજ સવારે 09:30 કલાકે કરવામાં આવેલ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023
પોસ્ટનું નામ | ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળો 2023 |
સંસ્થા | આઈ.ટી.આઈ ભરૂચ |
ભરતી મેળો તારીખ | 13/02/2023 |
સમય | સવારે 9:૩૦ કલાક થી શરુ |
સ્થળ | ભરૂચ |
લાયકાત
- FITTER (ITI) – 77
- TURNER (ITI) – 09
- ELECTRICIAN (ITI) – 29
- COPA (ITI)] – 09
- WELDER (ITI) – 05
- ITI- IM /IMCP – 05
- RFM (ITI) – 01
- AOCP (ITI) – 08
- BSC- CHEMISTRY – 04
- BE/ DIPLOMA-CHEMICAL – 03
- DIPLOMA-MECHANICAL- 71
- B.A/ B. COM /BBA / BCA – 16
- ITI DIESEL MECHANIC / DIPLOMA AUTOMOBILE – 05
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળામાં કોણ ભાગ લઇ શકશે ?
એપ્રેન્ટીસશીપ ભરતી મેળામા નીચે મુજબના ટ્રેડ વ્યવસાયમા ધો.૧૦
આઈ.ટી.આઈ /ડીપ્લોમા/ડીગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે ,એપ્રેન્ટીસશીપ માટે કુલ 242 થી વધુ બેઠકો ઉપલબ્ધ છે જેમાવિવિધ ૨૦ થી વધુ ઔધોગીક એકમો ભરતી માટે ઉપસ્થિત રહેશે.
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- આઈ.ટી.આઈ. ભરૂચ, RTO ઓફિસની બાજુમાં, N.H. NO. 48, વડદલા, તા. ભરૂચ, જી. ભરૂચ
નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇને ભરતી મેળામાં ઉપસ્થિત રહેવું
- Resume/Bio Data/cv ની કોપી પૂરતા પ્રમાણમાં લઇ જવી.
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક લાયકાત ની માર્શીટ, સર્ટીફીકેટ અસલ તથા પૂરતા પ્રમાણમાં નકલો
- આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, વિગેરે)
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળો તારીખ કઈ છે ?
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી તારીખ 13/02/2023 યોજાશે
ભરૂચ એપ્રેન્ટીસ ભરતી મેળાનું સ્થળ શું છે?
ભરતી મેળાનું સ્થળ આઈ.ટી.આઈ. ભરૂચ, RTO ઓફિસની બાજુમાં, N.H. NO. 48, વડદલા, તા. ભરૂચ, જી. ભરૂચ તા.૧૩/ ૦૨/૨૦૨૩ (સોમવાર) સવારે ૦૯:૩૦ કલાકે