Upsc success story:-ગૌરવ અગ્રવાલ : હૉંગકૉંગની નોકરી છોડી, કોચિંગ છોડીને જાતે તૈયારી કરીને કેવી રીતે કલેક્ટર બન્યા?
Upsc success:-17 વર્ષની ઉંમરે આઇઆઇટીની પ્રવેશપરીક્ષા 45મો રૅન્ક હાંસલ કર્યો. આઇઆઇટી કાનપુરથી નીકળ્યા બાદ આઇઆઇએમ લખનૌમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. …