CISF constable recruitment 2022 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડમેનની કુલ 787 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.GCCJOBINFO.
CISF constable recruitment 2022
પોસ્ટ નામ | કોન્સ્ટેબલ/ટ્રેડમેન |
કુલ જગ્યા | 787 |
સંસ્થા નામ | CISF |
નોકરી સ્થળ | ભારત |
અરજી શરૂ તારીખ | 21-11-2022 |
અરજી છેલ્લી તારીખ | 20-12-2022 |
સત્તાવાર વેબ સાઈટ | https://www.cisfrectt.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
CISF constable recruitment 2022
CISF ભરતી 2022
જે મિત્રો CISF ભરતીની રાહ જોઇ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
CISF કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત
ધોરણ 10 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવું જોઈએ.
CISF કોન્સ્ટેબલ વય મર્યાદા
- ઉમેદવારની વય મર્યાદા 18 થી 23 વર્ષ હોવી જોઈએ.
- અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ નિયમો પ્રમાણે મળવાપાત્ર છે.
CISF કોન્સ્ટેબલ પગાર ધોરણ
- રૂ. 21,700-69,100/- (પે લેવલ 3)
CISF કોન્સ્ટેબલ અરજી ફી
UR / OBC / EWS | રૂ. 100/- |
મહિલા અને અન્ય તમામ કેટેગરી | ફી નથી |
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://www.cisfrectt.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો :
અરજી શરૂ તારીખ | 21/11/2022 |
અરજી છેલ્લી તારીખ | 20/12/2022 |
Important Links:
જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા : અહીં ક્લિક કરો