GPSC Class 1 2 Mains Exam Date Declared
Gujarat Public Service Commission has published GPSC Class 1 & 2 Mains Exam Date Declared 2024, Check below for more details.
આયોગ ધ્વારા જા.ક્ર. ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ની મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો નીચે મુજબ નિયત ક૨વામાં આવે છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
Advt. No. 47/2023-24
જગ્યાનું નામ અને વર્ગ: ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨:
મુખ્ય લેખિત પરીક્ષાની સૂચિત તારીખ: તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪,૨૫ ઓક્ટોબર-૨૦૨૪
GPSC Class 1 & 2 Mains Exam Date Notification 2024
For more details: Click Here