GPSSB Live Stock Inspector and Gram Sevak Document Upload :જા.ક.૧૫/૨૦૨૧-૨૨ ગ્રામસેવક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૦૫/૦૬/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું એડીશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ તા.૧૯-૦૬-૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં સમાવિષ્ટ કુલ ૧૧૬ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન ઓનલાઇન ચકાસણી કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ હોઈ, ઉપરોક્ત એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જે અંગે નીચે મુજબની વિગતવાર સૂચનાઓ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવે છે:-
- જાહેરાત ક્રમાંકઃ ૧૫/૨૦૨૧-૨૨
- જાહેરાતનું નામ: ગ્રામસેવક, વર્ગ-૩
- દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની લીંક: https://lass.gujarat.gov.in
- દસ્તાવેજો/પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની શરૂ થવાની તારીખ અને સમય: તા ૦૩-૦૭-૨૦૨૩ સમય: ૧૫:૦૦ કલાકે
- દસ્તાવેજો પ્રમાણપત્રો અપલોડ કરવા માટેની અંતિમ તારીખ: તા ૧૪-૦૭-૨૦૨૩ સમય: ૨૩:૫૯ કલાકે
Notification:GPSSB Live Stock Inspector and Gram Sevak Document Upload
- Live Stock Inspector: Click Here
- Gram Sevak: Click Here
GPSSB Live Stock Inspector and Gram Sevak Additional Provisional Merit List 2023: Click Here
Official Website: Click Here