GSPC LNG Gandhinagar Bharti: ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી, જાણો ભરતીની તમામ માહિતી

GSPC LNG Gandhinagar Bharti: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GSPC LNG Gandhinagar Bharti | Gujarat State Petroleum Corporation Ltd Gandhinagar Bharti

સંસ્થાનું નામગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું મધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશન તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ31 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 જૂન 2023
સત્તાવાર વેબસાઇટની લિંકhttps://gspcgroup.com/
GSPC LNG Gandhinagar Bharti GSPC LNG Gandhinagar Bharti
GSPC LNG Gandhinagar Bharti

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઘ્વારા 31 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 31 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GSPC LNG દ્વારા શિફ્ટ મેનેજર, શિફ્ટ એન્જીનીયર, શિફ્ટ ઓપરેટર, મેનેજર, શિફ્ટ ઓફિસર તથા ઓફિસરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા:

જીએસપીસી એલએનજી ગાંધીનગરની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ પસંદગી કરી શકે છે.

ખાલી જગ્યા:

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં શિફ્ટ મેનેજરની 02, શિફ્ટ એન્જીનીયરની 11, શિફ્ટ ઓપરેટરની 01, મેનેજરની 01, શિફ્ટ ઓફિસરની 02 તથા ઓફિસરની 02 જગ્યા ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GSPC LNG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://gspcgroup.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટેઅહીં ક્લિક કરો
GSPC LNG Gandhinagar Bharti

Leave a Comment