ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯ અન્વયે
પ્રમાણપત્રોની ચકાસણી કર્યા પછીની Eligible અને Ineligible ઉમેદવારોની યાદી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ માટે જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, મંડળ દ્વારા લેવાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટને અંતે લાયક ઠરેલ ૫૮૫૫ ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ હતી. પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૬/૧/૨૦૨૩ના Eligible અને Ineligible મંડળની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે. ત્યારબાદ ઉમેદવારો દ્વારા મંડળને મળેલ રજુઆત મુજબ તા.૧૩/૧/૨૦૨૩ અને તા.૧૯/૧/૨૦૨૩ના રોજ પ્રસિધ્ધ કરવામાં જાહેરાત મુજબની યાદીના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા મુજબ કુલ ૫૭૨૬ Eligible (અહીં ક્લીક કરો) અને કુલ-૨૪૦ Ineligible (અહી ક્લીક કરો) ઉમેદવારો ઠરેલ છે. જેની સંબંધિતોએ નોંધ લેવી.
નોંધ:- વધુમાં, જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯,માટે ઉમેદવારોએ ખાતા / કચેરીની પસંદગી અને ફાળવણી માટે મંડળ દ્વારા હવે પછી સૂચનાઓ બહાર પાડવામાં આવશે. તે બાબતની સંબંધિત ઉમેદવારોએ અચૂક નોંધ લેવી તથા મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.
Notification: Click Here
List of Eligible candidates after document verification: Click Here
List of Ineligible candidates after document verification: Click Here
For more details: Click Here