GSSSB Important Notice

GSSSB Havaldar Instructor and Sub Inspector Instructor Provisional Answer key 24-07-2022

The exam was held on 24-07-2022

Provisional Answer key1. Havaldar Instructor: Click Here
2. Sub Inspector Instructor: Click Here

મંડળની જા.ક્ર. 

(1) ૧૯૧/ર૦૨૦૨૧- સિનીયર સાયન્ટીફિક આસીસ્ટન્ટ, 

(2) જા.ક્ર. ૧૯૩/ર૦૨૦૨૧- કેમિકલ આસીસ્ટન્ટ, 

(3) જા.ક્ર. ૧૯૪/૨૦૨૦૨૧-બાગાયત નિરીક્ષક, 

(4) જા.ક્ર. ૧૯૫/ર૦૨૦૨૧-સેનેટરી ઇન્સ્પેકટર, 

(5) જા.ક્ર. ૧૯૬/ર૦૨૦૨૧-વાયરમેન 

(6) જા.ક્ર. ૧૯૭/૨૦૨૦૨૧- મેનેજર – ગ્રેડ-૨ (અતિથિ ગૃહ/ વિશ્રામગૃહ વ્યવસ્થાપક), વર્ગ-૩ 

સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ તા. ૦૮/૦૬/૨૦૨૨ ના રોજ યોજાયેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ- એમ બંને કસોટીઓને અંતે મેળવેલ ગુણ(Marks) ના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોના ગુણ(Marks) જાહેર કરવા અંગેની જાહેરાત : Click Here

મંડળની ૧૮૯/ર૦૧૯૨૦ – પેટા હિસાબનીશ / સબ ઓડિટર, વર્ગ-૩ સંવર્ગની તા.૧૦/૧૦/૨૦૨૧ ના રોજ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તેમજ તા. ૧૦/૦૬/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંને કસોટીઓને અંતે મેળવેલ ગુણ(Marks)ના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોના ગુણ(Marks) જાહેર કરવા અંગેની જાહેરાત : Click Here

મંડળની જા.ક્ર. ૧૯૦/૨૦૨૦-૨૧, હેડ કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની તા.૨૦/૦૩/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તેમજ તા. ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંને કસોટીઓને અંતે મેળવેલ ગુણ(Marks)ના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોના ગુણ(Marks) જાહેર કરવા અંગેની જાહેરાત  : Click Here

મંડળની જાહેરાત ક્ર્માંક.૧૮૯/૨૦૨૦૨૧,“પેટા હિસાબનીશ/સબ ઓડિટર”.વર્ગ-૩ સંવર્ગની તા.૧૦/૧૦/૨૦૨૧ના રોજ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તેમજ તા.૧૦/૦૬/૨૦૨૨ના રોજ યોજવામાં આવેલ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટના અંતે મેરીટ ક્ર્માંકના આધારે પ્રમાણપત્રોની ચકાસણી માટેની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી : Click Here

હેડ કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૩/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે અભ્યાસક્રમ અને અગત્યની સુચના : Click Here

હેડ કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની તા. ૨૦/૦૩/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાને અંતે બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ઠરેલ ઉમેદવારોની યાદી : Click Here


“બિન સચિવાલય કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસીસ્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત : Click Here For View Official Notification

મંડળની જા.ક્ર.- ૧૯૦/ર૦૨૦૨૧ – હેડ કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની મોડલ OMR અને તે ભરવા અંગેની અગત્યની સુચના
મંડળની જા.ક્ર.- ૧૫૦/ર૦૧૮૧૯ – બિનસચિવાલય સેવાના કારકુન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની સ્‍પર્ધાત્મક લેખિત કસોટી તા. ૨૪/૦૪/૨૦૨૨ ના રોજ યોજવા અંગની અગત્યની જાહેરાત
મંડળની જા.ક્ર. ૧૯૦/ર૦૨૦૨૧- હેડ કલાર્ક, વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનોલડ કરવા માટેની અગત્યની સુચના
મંડળની જાહેરાત ક્રમાંકઃ (૧) ૧૯૪/૨૦૨૦૨૧- બાગાયત નિરીક્ષક, (૨) જાહેરાત ક્રમાંકઃ ૧૯૭/૨૦૨૦૨૧- મેનેજર- ગ્રેડ- ૨ અને (૩) જાહેરાત ક્રમાંકઃ ૧૮૯/૨૦૨૦-૨૧, વર્ગ-૩ સંવર્ગોની પ્રથમ તબક્કાની સ્‍પર્ધાત્‍મક લેખિત કસોટીમાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની ઇમેજ ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
મંડળની જાહેરાત ક્રમાંક: ૧૮૫/ર૦૧૯-ર૦ – “સિનિયર કલાર્ક” વર્ગ-૩ સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત
મંડળની જાહેરાત ક્રમાંક: ૧૮૫/૨૦૧૯-૨૦, “સિનીયર કલાર્ક”, વર્ગ-૩ સંવર્ગની બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટની તારીખમાં ફેરફાર અંગે અગત્યની જાહેરાત
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા. ગાંધીનગર. હસ્તકની હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની જગાઓ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજી બઢતીથી ભરવા માટેની જાહેરાત ક્રમાંકઃ ૨૦૦/૨૦૨૧-૨૨ ની વિગતવાર જાહેરાત