GSSSB syllabus
GSSSB Advt. No. 225/202324 Main Exam Gujarati Syllabus related Notification 2025, Check below for more details.
Post: Sub Accountant, Sub Auditor and Accountant, Auditor, Sub Treasury Officer (Accountant) Superintendent” Class-3
Advertisement No.: 225/202324
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબનીશ, સબ ઓડીટર અને હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી (હિસાબનીશ)/અધિક્ષકની કુલ-૨૬૬ જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા તા.૧૮-૧૯/૦૨/૨૦૨૫ના રોજ મંડળ દ્વારા યોજવામાં આવનાર છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે. વધુમાં, પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in જોતાં રહેવા આથી જણાવવામાં આવે છે.
Regarding publishing the Gujarati translation of the syllabus of the main examination: Click Here
Important announcement regarding the schedule of the main examination: Click Here
For more details: Click Here