ITBP Driver Bharti 2023 : 10 પાસ માટે ડ્રાઇવર ભરતી 2023 , 458 જગ્યા માટે ભરતી

ITBP Driver Bharti 2023 : તાજેતરમાં ઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી વિભાગમાં નોકરીની મોટી જાહેરાત કરવામાં આવી છે,સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત PMPOST તપાસવાનું ચાલુ રાખો.

image

ITBP Driver Bharti 2023

સંસ્થાનું નામઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી વિભાગ
પોસ્ટનું નામકોન્સ્ટેબલ (ડ્રાઇવર)
કુલ જગ્યાઓ458
અરજી મોડઓનલાઈન
છેલ્લી તારીખ26 જુલાઈ 2023
સત્તાવાર વેબસાઈટhttps://itbpolice.nic.in/

જરૂરી લાયકાત અને કુલ પોસ્ટ

પોસ્ટનું નામકુલ જગ્યાલાયકાત
કોન્સ્ટેબલ (ડ્રાઇવર)458 (UR-195, SC-74, ST-37, OBC-110)10 પાસ + Heavy (HMV) Driving License

વય મર્યાદા :

આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઉમેદવાર ઉંમર 21 વર્ષથી લઈ 27 વર્ષ સુધીની હોવી જોઈએ એટલે કે 27 વર્ષ સુધી ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો

અરજી ફી :

કેટેગરીફી
Gen/ OBC/ EWSRs. 100/-
SC/ ST/ EWSRs. 0/-
Mode of PaymentOnline

ITBP ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખો :

છેલ્લી તારીખ26 જુલાઈ 2023

ITBP Driver Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :

ITBP ભરતી જાહેરાત 2023અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

ઈન્ડો ટેબેટયન બોર્ડર સિક્યુરિટી ભરતીની સત્તાવાર વેબસાઈટ https://itbpolice.nic.in/ છે.

ITBP ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

ITBP ભરતી અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે.