Kamdhenu University Notification Junior Clerk Exam Date 2024 big news

Kamdhenu University Notification

Kamdhenu University has published the Junior Clerk Exam Date Notification 2024, Check below for more details.

Kamdhenu University Notification

કામધેનુ યુનિવર્સિટી દ્વારા આઠ સંવર્ગની ( સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (વેટરનરી), સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ફીશરીઝ), સિનિયર રિસર્ચ આસીસ્ટન્ટ (ડેરી), લેબોરેટરી ટેકનિશ્યન, આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર, વેટ૨નરી ઓફિસર તથા જુનિયર ક્લાર્ક ) Computer Base Test (CBT) ( Online) પરીક્ષાનું આયોજન તા. ૧૮ થી ૨૦ જૂલાઇ, ૨૦૨૪ દ૨મિયાન કરવામાં આવેલ. જેમાં તા. ૧૮/૦૭/૨૦૨૪ના રોજ તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક લેવાયેલ છે. 

કામધેનુ યુનિવર્સિટીની જાહેરાત ક્રમાંક 0૩/૨૦૨૪ અન્વયે જૂનિય૨ કલાર્ક વર્ગ-૩ સંવર્ગની જગ્યા માટેની CBT પરીક્ષા મુલતવી રાખવામાં આવેલ હતી. સદર સંવર્ગની CBT પરીક્ષા આગામી તા. ૧૬/૦૮/૨૦૨૪ના રોજ યોજાના૨ છે, જેના કોલલેટર પુન: ડાઉનલોડ કરવાના રહેશે જેની લીંક હવે પછી યુનિવર્સિટીની વેબસાઈટ ૫૨ મુકવામાં આવશે, જેથી સર્વે ઉમેદવારોએ વેબસાઈટ જોતા રહેવા જણાવવામાં આવે છે.

Kamdhenu University Notification

Notice: Click Here

For more details: Click Here