Khel Sahayak Bharti 2023 : રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ખેલ સહાયક પોસ્ટ 2023 માટે Khel Sahayak Bharti Notification 2023 જાહેર કર્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ખેલ સહાયક ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આજે તમને આ આર્ટિકલ ની મદદ થી Khel Sahayak ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
ખેલ સહાયક ભરતી 2023| Khel Sahayak Bharti 2023
સંસ્થાનું નામ | રાજય પરીક્ષા બોર્ડ |
આર્ટિકલ નું નામ | ખેલ સહાયક ભરતી 2023 |
કુલ જગ્યાઓ | 5075 |
પોસ્ટ પ્રકાર | સરકારી નોકરી |
પસંદગી પ્રક્રિયા | મેરીટનાં આધારે |
છેલ્લી તારીખ | 04/08/2023 |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | http://www.sebexam.org/ |
Khel Sahayak ભરતી 2023
પોસ્ટ નામ | ખાલી જગ્યા |
ખેલ સહાયક | 5075 |
Khel Sahayak Bharti 2023 શૈક્ષણિક લાયકાત :
પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા ખેલ સહાયક ની ભરતી માટે લેવામા આવનાર ખેલ અભિરુચિ કસોટી ( SAT) માટે નીચેની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો ફોર્મ ભરી શકશે.
- માન્ય યુનિવર્સિટીના કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક અને C.P.ED/D.P.ED/B.P.ED
અથવા
- B.A. IN YOGA
અથવા
- B.SC IN YOGA
અથવા
- B.P.E.
ખેલ અભિરૂચી કસોટી SAT અભ્યાસક્રમ
- આ કસોટી માટે કુલ 100 પ્રશ્નો રહેશે અને કુલ સમય 90 મિનિટનો રહેશે.
- આ કસોટી માટે કોઇ નેગેટીવ માર્કીંગ રહેશે નહિ.
- તમામ પ્રશ્નો MCQ બહુવિકલ્પ પ્રકારના રહેશે.
આ કસોટીનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
- રમત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારીત પ્રશ્નો (70 પ્રશ્નો) (70 ગુણ)
- બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો (20 પ્રશ્નો) (20 ગુણ)
- સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી (10 પ્રશ્નો) (10 ગુણ)
આ કસોટીમા ઓછા મા ઓછા 50 % એટલે કે 50 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણવામા આવશે.
ખેલ સહાયક ભરતી 2023 કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
- સૌ પ્રથમ SMC ની સત્તાવાર વેબસાઈટ http://www.sebexam.org/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર ખેલ અભિરૂચિ કસોટી (SAT) – ૨૦૨૩ ના આવેદનપત્રો ભરવા માટે અહીં ક્લિક કરો ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમે વિવિધ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
- તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ત્યારબાદઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.
મહત્વપૂર્ણ તારીખો:
છેલ્લી તારીખ | 04 ઓગસ્ટ 2023 |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
Khel Sahayak Bharti 2023 મહત્વપૂર્ણ લિંક :
ભરતી પોર્ટલ | http://www.sebexam.org/ |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઑનલાઇન અરજી કરવા | અહીં ક્લિક કરો |