માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪ : આ રીતે કરો સ્ટેપ બાય સ્ટેપ ઓનલાઈન અરજી

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪ : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ગરીબી ઉન્મૂલન માટે અને સ્વરોજગારી પૂરી પાડવા માટે ગુજરાતમાં રહેતા એવા લોકો કે જેમની શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ૧,5 ૦,૦૦૦ કે તેથી ઓછી હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો કે જેમની વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોય એવા તમામ પરિવારોને વ્યવસાય માટી સાધન /ઓઝાર સહાય પૂરી પાડતી યોજના એટલે માનવ કલ્યાણ યોજના.

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪ - ઓનલાઈન અરજી, એપ્લિકેશન ફોર્મ અને યોજના વિશે સંપૂર્ણ માહિતી
માનવ કલ્યાણ યોજના અંતર્ગત ૧ એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ

તાજેતરમાં જ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામ ઉધ્યોગની કચેરી ગાંધીનગર દ્વારા ઉપરોક્ત સહાયનો લાભ મેળવવા ઇચ્છતા અ રજદારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજદારોએ e-kutir.gujarat.gov.in પર ઓનાળિયાયં અરજી કરવાની રહેશે.

માનવ કલ્યાણ યોજના

માનવ કલ્યાણ યોજના વિશે થોડી માહિતી મેલેવી લઈએ

યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૪
વિભાગકમિશ્નરશ્રી કુટીર અને ગ્રામ ઉધ્યોગ
ઓનલાઈન આરજી કરવાની તારીખ1/04/2023
સતાવાર વેબસાઇટe-kutir.gujarat.gov.in
યોજનાના ફાયદાવિવિધ ૨૭ પ્રકારની ટૂલ કીટ સહાય

માનવ કલ્યાણ યોજના વિશે ટૂંકી માહિતી

માનવ કલ્યાણ યોજના માટે જરૂરી આધાર પુરાવા

માનવ કલ્યાણ યોજના ૨૦૨૩/૨૦૨૪ અંતર્ગત વિવિધ સાધન સહાય યોજનાનો લાભ લેવા આરજદારો પાસે નીચે મુજબના પૂરતા ડોક્યુમેંટ હોવા જરૂરી છે.

  • રૅશનકાર્ડ
  • રહેણાંક નો પુરાવો
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • વાર્ષિક આવકનો દાખલો
  • તાલીમનો પુરાવો
  • બાંહેધરી પત્રક
  • એકરારનામું

માનવ કલ્યાણ યોજના આવક મર્યાદા

માનવ કલ્યાણ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં રહેતા લોકોની વાર્ષિક આવક ૧,5 ૦,૦૦૦ કે તેથી ઓછી હોય અથવા ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો કે જેમની વાર્ષિક આવક 1,20,000 કે તેથી ઓછી હોય તેવા અરજદારો જ આ યોજાનાનો લાભ લઈ શકે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત મળવા પાત્ર ટૂલકિટ સહાય ઉપજના ના નામ

ક્રમ નંટુલકીટ્સનું નામ
કડીયાકામ
સેન્ટીંગ કામ
વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
મોચી કામ
ભરત કામ
દરજી કામ
કુંભારી કામ
વિવિધ પ્રકારની ફેરી
પ્લંબર
૧૦બ્યુટી પાર્લર
૧૧ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
૧રખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૩સુથારી કામ
૧૪ધોબી કામ
૧પસાવરણી સુપડા બનાવનાર
૧૬દુધ-દહીં વેચનાર
૧૭માછલી વેચનાર
૧૮પાપડ બનાવટ
૧૯અથાણાં બનાવટ
ર૦ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
૨૧પંચર કીટ
૨૨ફલોરમીલ
૨૩મસાલા મીલ
૨૪રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
૨૫મોબાઇલ રીપેરીંગ
૨૬પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
૨૭હેર કટીંગ (વાળંદ કામ)

માનવ કલ્યાણ યોજના મલાવા પાત્ર ટૂલ કીટસ (source e kutir )

માનવ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩/૨૦૨૪ માટે ઓનલાઈન અરજી કી રીતે કરવી ?

માનવ કલ્યાણ યોજના આંટાર્ગેટ વિવિધ સાધન સહાય યોજનાનો લાભ લેવા માંટે તમે ગ્રામ્ય vc પાસે જય ઓનલાઈન અરજી કરી શકશો અથવા તો જો તમે ઓનલાઈન જાતે જ અરજી કરવા ઇચ્છતા હોવ તો નીચેના સ્ટેપ્સ અનુસરો
૧) સૌપ્રથમ https://e-kutir.gujarat.gov.in/ વેબસાઇટ પર જાઓ

૨) ત્યારબાદ જમણી બાજુએ આપેલ For New Individual Registration Click Here પર ક્લિક કરો

3) જે તમને નવી વિન્ડો પર લઈ જશે અહી આપેલ નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો માં તમામ માહિતી ભરવી જે બાદ સબમિટ કે નોંધણી કરો બટન પર ક્લિક કરવું .

4) રજીસ્ટ્રેશન થયા બાદ તમારા મેલ આઈડી તમને આઈડી પાસવર્ડ મળી જશે. જે બાદ લૉગિન કરી બાકીની વિગતો ઓનાળિયાયં ભરવી 5) તમામ વિગતો ભર્યા બાદ ફોર્મ સબમીટ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવી લેવી.

માનવ ગરીમા યોજના નોટીફિકેશન

આ ઉપરાંત ગયા વર્ષે જે અરજીઓ મંજૂર થયેલ હોય પરંતુ ડ્રો માં પસંદગી પામેલ ના હોય તેવા અરજદારોએ અરજી કરવાની રહેશે નહી.
તા.૧/૪/૨૦૨૩ થી આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થશે

ઉપયોગી લિન્ક :

સેલ્ફ ડિક્લેરેશન : અહી ક્લિક કરો
ઓફીસિયલ ઓનલાઈન વેબસાઇટ : અહી ક્લિક કરો