NHM તાપી ભરતી 2023: નેશનલ હેલ્થ મિશન તાપીભરતી 2023 , જનરલ હોસ્પિટલ વ્યારા ભરતી 2023,જનરલ હોસ્પિટલ વ્યારા જી.તાપી,ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે.માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૧/૦૧/૨૦૨૩થીતા.૧૭/૦૧/૨૦૨૩સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
NHM તાપી ભરતી 2023
સંસ્થાનું નામ | નેશનલ હેલ્થ મિશન તાપી |
પોસ્ટ નામ | NHM તાપી ભરતી 2023 |
કુલ જગ્યા | 11 |
છેલ્લી તારીખ | 17/01/2023 |
સત્તાવાર વેબ સાઈટ | https://arogyasathi.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
આ પણ વાંચો :હવે કલાસ 3 અને GPSC TET TAT માટે ઉપયોગી material ડાઉનલોડ કરો અહીં થી
નેશનલ હેલ્થ મિશન તાપી ભરતી 2023
જે મિત્રો NHM તાપીભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
જનરલ હોસ્પિટલ વ્યારા ભરતી 2023
ક્રમ | પોસ્ટ નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત અને અનુભવ | માસિક મહેનતાણું |
1 | Paediatrician | 01 | MBBS with PG degree in Paediatrics recognized by Medical Council of lndia | રૂ. 60,000/- ફિક્સ |
2 | Physiotherapist | 01 | Bachelor’s degree in Physiotherapy from any recognized university in lndia | રૂ. 15,000/- ફિક્સ |
3 | Audiologist & Speech therapist | 01 | Bachelor’s degree in Speech and language pathology from any recognized university | રૂ. 15,000/- ફિક્સ |
4 | Psychologist | 01 | Master’s degree in Child Psychology f rom any recognized university in lndia | રૂ.11,000/- ફિક્સ |
5 | Early lnterventional cum Special Educator | 01 | MSc in Disability studies (Early lntervention) with basic degree in physiotherapy (BPT)/ Occupational therapy (BOT)/ Speech Language pathologist (ASLP)/ MBBS/ BAMS/BHMS. | રૂ. 11,000/- ફિક્સ |
6 | Social Worker | 01 | B.Ed Special Education/Bachelor in Rehabilitation Science/Bachelor in N4ental Retardation (For the qualification mentioned | રૂ. 15,000/- ફિક્સ |
7 | Dental Tecnician | 01 | Passed 1or 2years course on Dental technician from a recognized institution | રૂ. 12,000/- ફિક્સ |
8 | Medical officer For sncu | 01 | 1.MBBS DEGREE 2.GOOD DATA MANAGEMENT SKILLS 3.BASIC COMPUTER SKILLS ESPECIALLY THOSE RELATED TO MS OFFICE | રૂ. 60,000/- ફિક્સ |
9 | Community nurse/Midwifery nursing practitioner (n.p.m) | 01 | practitioner in Midwifery (n.p.m.)Posr BASIc DIPLOMA QUALIFICATION AS RECOGNIZED BY NURSING COUNCIT OF INDIA | રૂ. 30,000/- ફિક્સ |
10 | Staff Nurse For NMHP | 01 | GNM QUALIFICATION AS RECOGNIZED BY NURSING COUNCIL OF INDIA AND CCC PASS | રૂ. 13,000/- ફિક્સ |
11 | DentalAssistant | 01 | Diploma in Dental Techniclan/ Dental Hygienist/Dental Mechanic Course From a Govt.recognized lnstitute | રૂ. 11,000/- ફિક્સ |
વય મર્યાદા
- 40 વર્ષ
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :
- ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાંઆવશે.આર.પી.એ.ડી.,સ્પીડ પોસ્ટ,કરિયર કે સાદી પાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
- આરોગ્યસાથી ઓન લાઇન પોલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.
- ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
આ પણ વાંચો :🥰હવે થિયેટર માં મુવી રિલીઝ થાય એજ દિવસે જુઓ મોબાઈલ માં
NHM Tapi ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ
અરજી શરૂ તારીખ | 11/01/2023 |
અરજી છેલ્લી તારીખ | 17/01/2023 |
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |