શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ? તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહી ક્લિક કરો

શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ? મિત્રો અત્યારે ઘણી બધી ભરતી ના ફોર્મ ભરાઈ ગયા હોઈ છે , માટે જયારે તમે ઓજસ વેબસાઈટપર કોઈ પણ ભરતી નું ફોર્મ ભરતા હોઈ ત્યરે તમને પહેલા એપ્લિકેશન નંબર આપે, ત્યાર પછી તમારે એ અરજી કનફર્મ કરવાની હોઈ છે જે કનફર્મ કરતા ની સાથે તમને એક કન્ફર્મેશન નબર મળે છે, આ કન્ફર્મેશન નબર થી તમે જયારે પણ એ ભરતી ની પરીક્ષા લેવાવાની હોઈ ત્યારે તમારે આ કન્ફર્મેશન નબર નાખી ને કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો, આ આર્ટિકલ માં આજે સંપૂર્ણ માહિતી મેળવીશું, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ?

અહીં હું અમારા વાચકો માટે OJAS કન્ફર્મેશન નંબર અને OTP વગર પણ ઉમેદવારો કન્ફર્મેશન નબર જાણી શકાય છે, આ માટે નીચે આપેલ સ્ટેપ ફોલો કરવા પડશે

કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ : –

  1. જાહેરાત નંબર એન્ટર કરો.
  2. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો
  3. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  4. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

OTP વગર OJAS કન્ફર્મેશન નંબર શોધો

કન્ફર્મેશન નબર જાણવા માટેની અગત્યની સુચનાઓ :

  1. જાહેરાત નંબર એન્ટર કરો. (for example : GSSSB/202122/1)
  2. અરજદારનું નામ અને અટક દાખલ કરો
  3. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબ) અને જ્ન્મતારીખ દાખલ કરો
  4. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
  5. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

મહત્વપૂર્ણ લિંક OJAS Confirmation Number :

OJAS કન્ફર્મેશન નંબર જાણવાઅહીં ક્લિક કરો
OTP વગર OJAS કન્ફર્મેશન નંબરઅહીં ક્લિક કરો
શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ?
શું તમને OJAS કન્ફર્મેશન નંબર નથી ખબર ?