Current Recruitment

ONGC ભરતી 2022

ONGC ભરતી 2022
Written by techbypm@gmail.com

ONGC ભરતી 2022

ONGC ભરતી 2022: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ONGC દ્વારા AAE, કેમિસ્ટ, ટ્રાન્સપોર્ટ ઓફિસર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 12 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.આ આર્ટિકલ GCCJOBINFO દ્વારા ચલાવવામાં આવે છે.

ONGC ભરતી 2022

ONGC ભરતી 2022

ONGC ભરતી 2022

સંસ્થાનું નામઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ871
અરજી પક્રિયાઓનલાઈન
જોબ સ્થળભારત
છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટongcindia.com

ONGC વેકન્સી 2022

ONGC દ્વારા કુલ 871 જગ્યાઓની ભરતી કરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો..

કુલ પોસ્ટ: 871

પોસ્ટનું નામજગ્યાઓ
AAE641
જીઓલોજિસ્ટ39
કેમિસ્ટ55
જીઓફિઝિસ્ટીટ78
પ્રોગ્રામિંગ ઓફિસર13
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસર32
ટ્રાન્સપોર્ટ ઓફિસર13

ONGC ભરતી શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
AAEસંબંધિત ટ્રેડમાં એન્જીનીયરીંગ ની ડીગ્રી
જીઓલોજિસ્ટM.sc, M.tech માં 60% સાથે પેટ્રોલિયમ જીઓસાયન્સ અને જીઓલોજી ની ડીગ્રી
કેમિસ્ટકેમિસ્ટ્રી માં 60% સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી
જીઓફિઝિસ્ટીટસંબંધિત વિભાગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી
પ્રોગ્રામિંગ ઓફિસરડિપ્લોમા/ડીગ્રી/MCA
મટિરિયલ્સ મેનેજમેન્ટ ઓફિસરકોઈપણ ટ્રેડમાં એન્જીનીયરીંગની ડીગ્રી
ટ્રાન્સપોર્ટ ઓફિસરસંબંધિત ટ્રેડ માં એન્જીનીયરીંગ ની ડીગ્રી

વય મર્યાદા

AAE (Driling/Comenting)

  • Gen/EWS:- 28
  • OBC:- 31
  • SC/ST:- 33
  • PWD:- 38

અન્ય તમામ પોસ્ટ માટે

  • Gen/EWS:- 30
  • OBC:- 33
  • SC/ST:- 35
  • PWD:- 40

ONGC ભરતી અરજી ફી

Gen/OBC/EWSરૂ.300/-
SC/ST/PwDકોઈ ફી નહિ

ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભરતી 2022 કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી તારીખ 22 સપ્ટેમ્બર 2022 થી 12 ઓક્ટોબર 2022 સુધી કરી શકશે.

Important Links:

જાહેરાત વાંચો : અહીં ક્લિક કરો

ઑનલાઇન અરજી કરવા : અહીં ક્લિક કરો

About the author

techbypm@gmail.com

Leave a Comment