PGVCL Vidhyut Sahayak (Electrical Assistant) Call Letter Notification 2022

Posts Name: PGVCL Vidhyut Sahayak (Electrical Assistant)

Exam Date: 01-01-2023

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ Paschim Gujarat Vij Company Limited (PGVCL) – PGVCL Vidhyut Sahayak (Electrical Assistant) Call Letter Notification 2022
વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ) ની ભરતી ના ભાગરૂપે પીજીવીસીએલ અંતર્ગત વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા લેવાયેલ પોલ ટેસ્ટમાં ઉતીર્ણ થયેલ તેમજ અન્ય ધારાધોરણો પરિપૂર્ણ કરતા હોય તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. ૦૧/૦૧/૨૦૨૩, રવિવાર ના રોજ સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી રાજકોટ ખાતે વિવિધ કેન્દ્રો પર યોજાનાર છે.

પરીક્ષા અંગેની હોલ ટીકીટ (કોલ લેટર) ઉમેદવારોએ સંલગ્ન પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતેથી તા. ૨૦/૧૨/૨૦૨૨, મંગળવાર અને તા. ૨૧/૧૨/૨૦૨૨ બુધવાર ના રોજ (સવારે ૧૧.૦૦ થી ૦૨.૦૦ તથા બપોરે ૦૨.૩૦ થી ૦૬.૦૦ સુધીમાં) મેળવી લેવાના રહેશે. હોલ ટીકીટ માટે ઉમેદવારે પોતાના તાજેતરના બે પાસપોર્ટ સાઈઝ ના ફોટોગ્રાફ તથા માન્ય ઓળખ પત્ર સાથે સંલગ્ન પીજીવીસીએલની વર્તુળ કચેરીએ રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
પરીક્ષા કેન્દ્રની વિગત નીચે મુજબ છે.

Sr. No.Centre Name Seat No.Total
  FromTo 
01SAURASHTRA UNIVERSITY RAJKOT.10011840840
02HARIVANDANA COLLEGE, Rajkot18412540700
03SHREE KANTILAL AMRUTLAL PANDHI ENGLISH MEDIUM LAW COLLEGE RAJKOT25413100560
04SHREE SADGURU DEVSHRI RANCHHODDASJI BAPU MAHILA HOME SCIENCE LT MJ.KUNDALIYA ENGLISH MEDIUM COMMERCE COLLEGE RAJKOT31013660560
05SHRI LABHUBHAI TRIVEDI INSTITUTE OF ENGINEERING AND TECHNOLOGY RAJKOT.366149201260
06SMT KS N KANSAGARA MAHILA ARTS AND COMMERCE COLLEGE, RAJKOT.49215536616
07MATUSHRI VIRBAIMA MAHILA ARTS COLLEGE, RAJKOT.55375928392
08CHRIST POLYTECHNIC INSTITUTE RAJKOT59296908980
09SMT.J.J.KUNDALIA ARTS AND COMMERCE COLLEGE RAJKOT69097271363

Call Letter Notification: Click Here

For More Details: Click Here