RCM Bhavnagar Recruitment for Municipal Engineer Posts 2023 (Last: 31-03-2023)

RCM Bhavnagar Recruitment 2023

Job Details:

Posts:

  • Municipal Engineer

Total No. of Posts:

  • 04

Eligibility Criteria:

  • Educational Qualification:
    • Please read Official Notification for Educational Qualification details.


Selection Process: 

  • Candidates will be selected based on an interview.


How to Apply RCM Bhavnagar Recruitment?

  • Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.

Note: Candidates are suggested to read the official notification before applying for RCM Bhavnagar Recruitment.

Job Notification: Click Here

Last Date:

  • 31-03-2023

જાહેરાત :-

પ્રાદેશિક કમિશનર, નગરપાલીકાઓ, ભાવનગર ઝોનની કચેરી હેઠળ સમાવિષ્ટ નગરપાલીકાઓમાં મ્યુનિસિપલ ઈજનેરની ખાલી જગા ૧૧ માસના કરાર આધારે ભરવાની થાય છે, જે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : ઈએસ.ટી-૧૨-૨૦૧૧/સી.ફા.આર.૨૩-આર, તા.૦૨-૦૬- ૨૦૧૧માં ઠરાવ્યા મુજબ લઘુત્તમ ૨.૧૬૫૦૦ નું મહેનતાણું મળવાપાત્ર થશે.

નિમણૂક અંગે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત”અ” અને “બ” વર્ગની નગરપાલિકાઓ માટે ડીગ્રી સિવિલ અને “ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓ માટે ડીપ્લોમાં સિવિલ રહેશે.

હાલના તબક્કે ખાલી જગ્યાઓની વિગત નીચે મુજબ છે.

અ વર્ગ- અમરેલી નગરપાલિકા

બ વર્ગ- મહુવા નગરપાલિકા, સાવરકુંડલા નગરપાલિકા

ક વર્ગ- બગસરા નગરપાલિકા, કોડીનાર નગરપાલિકા

ડ વર્ગ- ચલાલા નગરપાલિકા, ચોરવાડ નગરપાલિકા

સદરહુ નિમણૂક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવશે, નિમણૂક પામનારને જે તે જગ્યા પર કાયમી થવાનો હક પ્રસ્થાપિત થતો નથી.

નિમણુંક અંગે આખરી નિર્ણય પસંદગી સમિતિનો રહેશે.

આ જગ્યાઓ ઉપર નિમણુંક ઇચ્છતા ઉમેદવારોએ પ્રાદેશિક કમિશનર, નગરપાલીકાઓની કચેરી, ભાવનગર વિસ્તાર વિકાસ સતા મંડળ, બીજો માળ, મોતીબાગ, ટાઉનહોલ પાછળ, ભાવનગર-૩૬૪૦૦૧ ને પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોકત લાયકાતના પ્રમાણીત આધાર-પુરાવા સાથે રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટથી અરજી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન-૧૫માં મોકલી આપવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ જો જગાઓ ખાલી રહેશે પડશે તો તા.૩૧/૦૩/૨૦૨૩ સુધી અરજી સ્વીકારવામાં આવશે.