RMC junior clerk exam update 2025:-RMC junior clerk exam update:-RMC (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા જુનિયર ક્લાર્ક પરીક્ષા સેન્ટરમાં ફેરફાર. : જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા સબંધી જરૂરી સુચના રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ લેવામાં આવનાર છે, જેમાં અમદાવાદ ખાતેનું સેન્ટર નીચેની વિગતે ફેરફાર કરવામાં આવેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નવા સેન્ટર મુજબનો કોલલેટર ડાઉનલોડ કરવા નોંધ લેવી.
RMC junior clerk exam update 2025

Follow us:
RMC junior Clerk પ્રોવિઝનલ આંસ્વર કી : અહીં ક્લિક કરો
RMC junior Clerk નું પ્રશ્નપત્ર : અહીં ક્લિક કરો
Official website: અહીં ક્લિક કરો
Notification : અહીં ક્લિક કરો
RMC junior clerk : રાજકોટ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર.
RMC junior clerk exam update 2025
RMC junior clerk 2025
વિગત | માહિતી |
---|---|
જગ્યાનું નામ | જુનિયર ક્લાર્ક |
કુલ જગ્યાઓ | 128 |
પરીક્ષાનુ માધ્યમ | ગુજરાતી |
પરીક્ષાનો સમય | ૯૦ મિનીટ |
કુલ પ્રશ્નો | ૧૦૦ (M.C.Q. પ્રકારના) |
કુલ ગુણ | ૧૦૦ |
નેગેટીવ માર્કિંગ | નહીં |
RMC junior clerk Exam date 2025
ક્રમ | જગ્યાનું નામ | લેખિત પરીક્ષાનું માધ્યમ | ફુલ માર્કસ | લેખિત પરીક્ષાની તારીખ અને વાર | લેખિત પરીક્ષાનો સમય |
---|---|---|---|---|---|
1 | જુનિયર ક્લાર્ક | ગુજરાતી | 100 | 04/05/2025 (રવિવાર) | સવારે 11:00 થી 12:30 |
RMC junior clerk Syllabus 2025
ક્રમ | વિગત | પ્રશ્નો (ગુણ) |
---|---|---|
1 | સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સ | 25 |
2 | ગુજરાતી ભાષા જ્ઞાન વ્યાકરણ સહીત અને અંગ્રેજી ભાષા જ્ઞાન વ્યાકરણ સહીત | 25 |
3 | કોમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન | 25 |
4 | મેથ્સ એન્ડ લોજીકલ રીઝનીંગ | 25 |
ટોટલ | — | 100 |
RMC junior clerk Call Letter 2025
RMC junior clerk Exam ના કોલ લેટર પરીક્ષા ના 10 દિવસ પહેલા જાહેર થશે.
RMC junior clerk link
Exam Date: | Click He,re |
Syllabus: | Click Here |