RMC Provisional Answer key 2024
Rajkot Municipal Corporation has published RMC Manager, Ward Officer, Asst. Engineer (Mech) Provisional Answer key 2024, Check below for more details.
આથી જાણ કરવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧/૦૭/૨૦૨૪ નાં રોજ (૧) મેનેજર (2) વોર્ડ ઓફિસર, (૩) આસી એન્જી(મીકે.), આમ કુલ-૦૩ સંવર્ગની લેખિત પરીક્ષા લેવામાં આવેલ. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જે અન્વયે ઉક્ત પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો તરફથી કોઈ રજૂઆત હોય તો તે તા.૦૨/૦૮/૨૦૨૪ સુધીમાં આધારપુરાવા સાથે નિયત નમુનામાં(નમુનો વેબસાઈટ પર છે) રૂબરૂમાં મહેકમ શાખા, રાજકોટ મહાનગરપાલિકા ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે.
Posts: RMC Provisional Answer key 2024
- Manager
- Ward Officer
- Assistant Engineer (Mech)
Provisional Answer key: Click Here
Query Format: Click Here
For more details: Click Here