Samagrah Shiksha has published an Advertisement for the Gyan Sahayak (Samagrah Shiksha Gyan Sahayak Bharti 2024 ). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Gyan Sahayak. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for SSA Gyan Sahayak Recruitment.
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત ‘‘જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની જગ્યાઓની ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. MaruGujarat.in
Samagrah Shiksha Gyan Sahayak Bharti 2024 : The Samagrah Shiksha has come up with As per requirement vacancies for SSA Gyan Sahayak posts. The officials have announced that young aspirants with consistent academic records can apply online for SSA Gyan Sahayak Recruitment 2024. The online registration window has been started from 27-07-2024 onwards at the official website. For more details regarding the SSA Gyan Sahayak Recruitment drive and a direct link to apply online for SSA Gyan Sahayak Recruitment go through the below article.
Gyan Sahayak – Higher Secondary: Rs. 26000/- per month
Samagrah Shiksha Gyan Sahayak Bharti 2024 – How to Apply ?:
Interested Candidates may Apply Online Through the official Website.
Note:
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીનો રહેશે.
ઉમેદવારે માટે નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓન-લાઇન અરજી કરવાની રહેશે.
ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબસાઇટ ૫૨ મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી.
આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહી.
તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની
એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
Samagrah Shiksha Gyan Sahayak Bharti 2024 – Important Dates:
The eligible graduate candidates who are willing to apply for SSA Gyan Sahayak Recruitment must submit their application forms for which the link has been activated on 27-07-2024. The SSA Gyan Sahayak Apply Online link and fee payment portal will be live till the 05-08-2024. The complete schedule for SSA Gyan Sahayak Recruitment 2024 has been discussed below.