SBI બેંક ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – SBI દ્રારા નવી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૬૫૫ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતી માં વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આજે અપને આ લેખ માં આ ભરતી વિષે તમામ માહિતી મેળવીશું. તો મિત્રો આ લેખ ને પૂરો વાંચવા વિનતી છે.GCCJOBINFO.SBI બેંક ભરતી 2022
SBI બેંક ભરતી 2022
ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.SBI બેંક ભરતી 2022
SBI ભરતી 2022
સંસ્થાનુ નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ( SBI ) |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ |
કુલ જગ્યા | 655 |
નોકરી સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 20/09/2022 |
અરજી પ્રકાર | ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://sbi.co.in |
SBI બેંક ભરતી 2022 : નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.SBI બેંક ભરતી 2022
પોસ્ટનું નામ
Manager (Business Process) | 1 |
Central Operations Team – Support | 2 |
Manager (Business Development) | 2 |
Project Development Manager (Business) | 2 |
Relationship Manager | 335 |
Investment Officer | 52 |
Senior Relationship Manager | 147 |
Relationship Manager (Team Lead) | 37 |
Regional Head | 12 |
Customer Relationship Executive | 75 |
SBI બેંક ભરતી શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માં પદ પ્રમાણે અલગ-અલગ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે તેથી નીચે આપેલ જાહેરાત માં વાંચો.
SBI બેંક ભરતી 2022 અરજી ફી
- SC /ST કેટેગરી માટે કોઈ ફી રાખેલ નથી.
- જનરલ OBC, EWS માટે : ૭૫૦
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અરજી કઈ રીતે કરવી?
- સો પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/ પર જાઓ
- તેમાં ‘કારકિર્દી’ ટેબ પર ક્લિક કરો. ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘જોઇન SBI’ પસંદ કરો.
- તેમાં તમારી પોસ્ટ અનુશાર નું નામ શોધો.
- તેમાં પ્રાથમિક મહીતી દ્રારા નોધણી કરો.
- ત્યારબાદ અરજી માટે જરૂરી માહિતી ભરો.
- જરૂરી પુરાવા ઉપલોડ કરો.
- ત્યારબાદ જરૂરી ફી ની ચુકવણી કરો.
- તેની પ્રિન્ટ લઇ લો.
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
મહત્વપૂર્ણ તારીખો:
ઓનલાઈન અરજી શરૂ થાય છે | 31 ઓગસ્ટ 2022 |
ઓનલાઈન અરજીઓ સમાપ્ત થશે | 20 સપ્ટેમ્બર 2022 |
મહત્વપૂર્ણ લિંક:
ભરતી પોર્ટલ: https://sbi.co.in/
જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા: અહીં ક્લિક કરો