SMC Apprentice Document Verification Program 2022

SMC Apprentice

Gccjobinfo.com is Gujarat’s first and largest education portal specially for competitive exams for Government Jobs. This website was started in 2017 on Google Sites (known as Google Pages, at that time). now this site is serving more than 5 lakh registered users in Gujarat. You can view first look of this website here. Also view our complete timeline here.

We are providing all exam information, guidance, study material for all competitive exams including UPSC, GPSC, SSC, Police Bharti, TET, TAT, HTAT, High Court Exams, Panchayat Department Exams (like Talati cum Mantri), Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Exams, Banking exams, Railway exams etc… View how we handle job updates at this website.

Post: Apprentice

ધી એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ હેઠળ જુદા જુદા ટ્રેડમાં એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવા માટે પી.આર.ઓ.નં.:૮૭/૨૦૨૨-૨૦૨૩ તા.૧૩/૦૫/૨૦૨૨ થી મંગાવવામાં આવેલ ONLINE અરજીઓ અન્વયે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ તા.૧૮/૦૭/૨૦૨૨ થી ૨૭/૦૭/૨૦૨૨ દરમ્યાન રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ નીચે દર્શાવેલ પોતાના જે તે ટ્રેડના લિસ્ટ માં આપેલ સુચના તેમજ પોતાનો અરજી નંબર શોધી તેમાં દર્શાવ્યા મુજબની તારીખ અને સમયે પરફોર્મીંગ આર્ટ સેન્ટર, એલ.પી.સવાણી રોડ, હરીઓમ સર્કલ, પાલ-અડાજણ, સુરત ખાતે હાજર થવું.

ઇલેકટ્રીશ્યન / વાયરમેન

સર્વેયર

હેલ્થ સેનીટરી ઇન્સપેકટર

ડ્રાફટસમેન (સીવીલ)

મીકેનીક(ડીઝલ)

ફીટર

કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીગ આસી.

મીકેનીક (મોટર વ્હીકલ)

મેડીકલ લેબોરેટરી ટેકનીશ્યન(પેથોલોજી)

ઓફિસ ઓપરેશન એકઝીકયુટીવ

માઇક્રો ફાઇનાન્સ એકઝીકયુટીવ

એકાઉન્ટસ એકઝીકયુટીવ

લોન પ્રોસેસીંગ ઓફિસર

SMC Apprentice

SMC Apprentice

Notice: Click Here

For more details: Click Here