SPIPA UPSC Civil Services Examination 2023 – Important Notice

Sardar Patel Institute of Public Administration (SPIPA) has published SPIPA UPSC Civil Services Examination 2023 – Important Notice, Check below for more details.GCCJOBINFO.

SPIPA UPSC Civil Services Examination 2023

અગત્યની સૂચના SPIPA UPSC Civil Services

UPSC CIVIL SERVICES EXAMINATION 2023 TRAINING PROGRAMME 2022-23 (Advt. No. SPIPA/202223/1)

સ્પીપાની યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ માટેના તાલીમવર્ગ ૨૦૨૨-૨૩ માટેની પ્રવેશ પરીક્ષા ૨૦૨૨ ના (પ્રથમ તબક્કાના કુલ ૩૦૦ ગુણ અને બીજા તબક્કાની નિબંધ કસોટીના કુલ ૧૦૦ ગુણ મળીને કુલ ૪૦૦ ગુણમાંથી) કુલ ૧,૩૦૭ ઉમેદવારોની મેરીટયાદી તા.૨૧-૧૦-૨૦૨૨ના રોજ સંસ્થાની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ.

SPIPA UPSC Civil Services Examination 2023

યુ.પી.એસ.સી. સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ માટેના તાલીમવર્ગ ૨૦૨૨-૨૩ માટેના ડોક્યુમેન્ટ વેરીફિકેશન, સેન્ટર એલોકેશન, ડિપોઝીટ ભરવા અંગેનો રજીસ્ટ્રેશન કેમ્પ તા.૧૩-૧૨-૨૦૨૨, મંગળવારથી કરવામાં આવશે. જેની વિગતવાર માહિતી માટે સ્પીપાની વેબસાઇટ જોતા રહેવું.

ઉક્ત બાબતની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

Important Links:

Official Notification: Click Here

For more details: Click Here