GREAT IAS STORY :એક સમયે પંક્ચર બનાવનાર હવે બન્યા બનાસકાંઠાના કલેક્ટર:બાળપણમાં પિતા ગુમાવ્યા તો કોઈએ રૂ.10 હજાર ડોનેશન ભર્યું ત્યારે એડમિશન મળ્યું, એક વર્ષની તૈયારી ને બની ગયા IAS

ias

IAS SYORY :તાજેતરમાં IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં PGVCLના MD વરુણ બરનવાલની બનાસકાંઠાના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી …

Read more