Veerayatan Vidyapeeth Gujarat Recruitment 2024: વીરાયતન વિદ્યાપીઠમાં ક્લાર્ક, શિક્ષક, ગૃહમાતા, લાઈબ્રેરીયન તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર

Veerayatan Vidyapeeth Gujarat Recruitment 2024: વીરાયતન વિદ્યાપીઠમાં ક્લાર્ક, શિક્ષક, ગૃહમાતા, લાઈબ્રેરીયન તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Veerayatan Vidyapeeth Gujarat Recruitment 2024

Veerayatan Vidyapeeth Gujarat Recruitment 2024

સંસ્થાવીરાયતન વિદ્યાપીઠ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ17 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://veerayatan.org/

જરૂરી તારીખો:Veerayatan Vidyapeeth Gujarat Recruitment 2024

વીરાયતન વિદ્યાપીઠની આ ભરતીની નોટિફિકેશન 08 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 08 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના દસ દિવસની અંદર એટલે કે 17 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:Veerayatan Vidyapeeth Gujarat Recruitment 2024

વીરાયતન વિદ્યાપીઠ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

માધ્યમિક શિક્ષકલાઈબ્રેરીયન
પ્રાથમિક શિક્ષકસંગીત+ડાન્સ શિક્ષક
કે.જી. શિક્ષકક્લાર્ક
કોમ્પ્યુટર શિક્ષકઆઈ.ટી. મેનેજર
પી.ટી. શિક્ષકગૃહમાતા

અરજી ફી:

વીરાયતન વિદ્યાપીઠની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • બાયોડેટા/રીઝયુમ/સી.વી
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ આકર્ષક પગાર ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાનું સરનામું – વીરાયતન વિદ્યાપીઠ, જખણીયા, ભુજ-માંડવી રોડ, તા- માંડવી- કચ્છ છે. જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 98252 10297 પર સંપર્ક પણ કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો

જાહેરાત માટે અહીં ક્લિક કરો

List

Bank of Baroda Professionals Recruitment

Bank of Baroda Professionals Recruitment 2025 – Apply Online for 518 Posts

Bank of Baroda Professionals Recruitment Name of the Post: Bank of Baroda Professionals Recruitment Post Date: 19-02-2025 Total Vacancy: 518 Brief …
RRB Railway JE CBT 2 Exam Date

RRB Railway JE CBT 2 Exam Date 2025 Out

RRB Railway JE CBT 2 Exam Date RRB Railway JE CBT 2 Exam Date The Railway Recruitment Board has announced …
Bank of Baroda Professionals Recruitment

Bank of Baroda Apprentices Recruitment 2025 – Apply Online for 4000 Posts

Bank of Baroda Apprentices Recruitment 2025 Bank of Baroda recruits 4000 Apprentices Posts. Candidates With Any Graduate Can Apply Online …
UPSC CMS Recruitment 2025

UPSC CMS Recruitment 2025 – Apply Online for 705 Posts

UPSC CMS Recruitment 2025 Union Public Service Commission (UPSC) Recruitment 2025 for 705 posts of Combined Medical Services Exam. Candidates …
VNSGU Recruitment 2025

VNSGU Recruitment 2025: वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालय मे विविध पदों पे भर्ती जाहेर

VNSGU Recruitment 2025 VNSGU Recruitment 2025: भारतना बेरोजगार आने विधीयर्थी ओ माते वीर नर्मद दक्षिण गुजरात विश्वविद्यालयगम भर्ती के तहत विभिन्न …
RTE Gujarat Admission 2025

RTE Gujarat Admission 2025-26: A Comprehensive Guide

RTE Gujarat Admission 2025 The Right to Education (RTE) Act mandates that private unaided and special category schools reserve 25% …

Leave a Comment