VMC Town Planner
VMC Town Planner, Director and Food Safety Officer Call Letter 2024, Check below for more details.
વડોદરા મહાનગરપાલિકામાં (1) ટાઉન પ્લાનર | (૨) ડાયરેકટર (પાર્કસ એન્ડ ગાર્ડન) તથા (૩) ફૂડ સેફટી ઓફિસર ની જગ્યા ભરવા માટે તાઃ૨૭-૧૦-૨૪ (રવિવાર) ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર વડોદરા મહાનગરપાલિફાની વેબસાઇટ www.vmc.gov.in પરથી તાઃ ૧૭-૧૦-૨૪ (ગુરૂવાર) ના રોજ બપોરે ૦૨.૦૦ કલાકથી ડાઉનલોડ કરી શકાશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
Notification: Click Here
Call Letter: Click Here
For more details: Click Here