ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 : ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ, વડોદરા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટેની સોનેરી તક છે.GCCJOBINFO.
ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 : પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન, રાવપુરા)ની કચેરી, વડોદરા દ્વારા ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઇન્ટવ્યૂ’નું આયોજન નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.
સંસ્થાનું નામ | ભારતીય ટપાલ વિભાગ, પ્રવર અધિક્ષક ડાકઘર, વડોદરા પૂર્વ વિભાગ |
પોસ્ટનું નામ | ટપાલ જીવન વીમા / ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ |
કુલ જગ્યા | જાહેરાતમાં દર્શાવેલ નથી |
વોક ઈન્ટરવ્યું તારીખ | ૧૨.૦૯.૨૦૨૨ |
અમને ગુગુલ ન્યુઝ પર ફોલો કરવા | અહી ક્લિક કરો |
શૈક્ષણિક લાયકાત
- ૧૦મું પાસ અથવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અધિકૃત સમકક્ષ શૈક્ષણિક લાયકાત.
ઉમર
- ૧૮ થી ૫૦ વર્ષ
પાત્રતા ધરાવતા વર્ગો
ભૂતપૂર્વ વીમાસલાહકાર આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો એક્સ સર્વિસમેન નિવૃત શિક્ષકો બેરોજગાર / સ્વરોજગાર યુવાનો, પોસ્ટ ઓફિસના SSA / એમપીકેબીવાય એજન્ટો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ.
પ્રાથમિકતા
- વડોદરા જિલ્લાના રહેવાસી, ઇન્સ્યોરન્સ પ્રોડકટ વેચવાનો અનુભવ, કૉમ્પ્યુટરની જણકારી, સ્થાનિક જગ્યાની જાણકારી.
કમિશન કે ઇન્સેટિવ સરકારશ્રીના નિયમોઅનુસાર મળશે.
ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
ખાસ નોંધ
- કોઇપણ લાઇફ ઇન્સ્યોરન્સમાં કામ કરતાં એજન્ટને પીએલઆઇ / આરપીએલઆઇની એજન્સી મળવાપાત્ર નથી.
- જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થી તેમણે Rs.5000/- ના NSC/KVP સિક્યોરીટી ડીપોઝીટ તરીકે મુકવાના રહેશે
- જે ઉમેદવાર વોક-ઇન-ઇન્ટરવ્યૂ’ માં આવે એમને સરકાર તરફથી કીવિડ-૧૯ ને લગતી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવાનું થાશે.
- ઉમેદવાર એ પોતે એક્લા એ જ વોક-ઇન ઈન્ટરવ્યૂમાં આવવાનું રહેશે.
મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
ઈન્ટરવ્યું સ્થળ :
પ્રવર અધિક્ષક ડાકપર, વડોદરા પૂર્વ વિભાગ (વડોદરા ઇસ્ટ ડિવિઝન), ત્રીજે માળે, રાવપુરા હેડ પોસ્ટ ઓફિસની પાછળ, રાવપુરા, વડોદરા -૩૯૦૦૦૧, તારીખ : ૧૨ ૦૯/૨૦૨૨ (સોમવાર)
ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022 ઈન્ટરવ્યું તારીખ કઈ છે?
જવાબ : ઈન્ટરવ્યું તારીખ : ૧૨ ૦૯/૨૦૨૨ (સોમવાર)
સમય : ૧૦:૩૦ થી ૦૧ : ૩૦ કલાકે
Important Links:
ઓફિશ્યલ જાહેરાત : અહીંથી વાંચો