ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતીમાં કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટમાં ફાર્માસિસ્ટ ની જગ્યા માટે 11 માસના કરાર આધારિત ભરવાની પ્રક્રિયા ચલાવવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ભરતી ફાર્માસિસ્ટ પદ માટે અરજી કરતા ઉમેદવારો એ નીચે જણાવેલ શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા, પગાર વગેરેની માહિતી વિસ્તૃતમાં નીચે જણાવેલ છે તથા નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન માં દર્શાવેલ છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી:
સંસ્થા | ગાંધીનગર મહાનગરપાલિકા |
કુલ જગ્યા | 1 |
જગ્યા નું નામ | ફાર્માસિસ્ટ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 ડિસેમ્બર 2023 |
ભરતી નો પ્રકાર | કરાર આધારિત |
સત્તાવાર વેબસાઈટ | arogyasathi.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત / ઉંમર મર્યાદા / પગાર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી: શૈક્ષણિક લાયકાત | ઉંમર મર્યાદા | પગાર |
---|---|---|
જો તમે ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન માન્યતા ધરાવતી સંસ્થામાંથી ડીગ્રી ઇન ફાર્મસી અથવા ડિપ્લોમા ઇન ફાર્મસી નો કોર્સ કર્યો હોય તો તમને સમાન માન્યતા ધરાવતી સંસ્થાઓમાં કામ મળી શકે છે.દવાખાનામાં અથવા હોસ્પિટલમાં દવા વિતરણ કાર્યનો અનુભવ ધરાવનાર ની પ્રાધાન્ય આપવામાં આવશે.ઉમેદવારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. હોસ્પિટલ અથવા દવાખાનામાં દવા વિતરણ કાર્યનો અનુભવ ધરાવનાર ની પ્રાધાન્ય આપવામાં આવશે. માન્ય સંસ્થા માંથી CCC લેવલ નો કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ. | 58 વર્ષથી વધુ નહીં | 13,000/- |
ઓનલાઇન અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- હમારા મેનુ પ્રમાણપત્ર (લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, પાનકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, વોટર આઇડી કાર્ડ)
- ધોરણ 12 ની માર્કશીટ ટ્રાયલ હોય તો માર્કશીટ એટેચ કરવી
- ધોરણ 12 ટ્રાયલ સર્ટી
- ફાર્મસી નું છેલ્લા વર્ષ/છેલ્લા બે સેમેસ્ટરની માર્કશીટ (જો સેમેસ્ટર હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ એક જ પીડીએફમાં અપલોડ કરવાની રહેશે, અને જો ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ એટેચ કરવી.)
- ફાર્મસી નું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ
- CCC કોમ્પ્યુટર સર્ટિફિકેટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો એક જગ્યાથી વધુ જગ્યાએ કામ કરેલ હોય તો દરેક સર્ટિફિકેટને એક જ પીડીએફમાં સ્કેન કરવી.)