સુરત મહાનગરપાલિકા ભરતી: સુરત શહેર વિસ્તારમાં કાર્યરત સુરત સીટી હેલ્થ સોસાયટી તથા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પબ્લિક હેલ્થ મેનેજર, ફાઇનાન્સ આસિસ્ટન્ટ અને મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન આસિસ્ટન્ટ ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત ની જરૂરિયાત, અનુભવ, પગાર વગેરેની માહિતી વિસ્તૃતમાં નીચે જણાવેલ છે.
NHM Bharti 2023
સંસ્થા | સુરત મહાનગરપાલિકા |
પ્રોગ્રામ | નેશનલ હેલ્થ મિશન |
કુલ જગ્યા | 4 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 ડિસેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઈટ |
પોસ્ટ નું નામ | કુલ જગ્યા | શૈક્ષણિક લાયકાત | પ્રેફરન્શિયલ લાયકાત | પગાર |
---|---|---|---|---|
પબ્લિક હેલ્થ મેનેજર | 1 | Mastersin Public Health, Master in Health Management MBBS,BAMS,BHMS | ► Experience in management of natio health program in eith government of NGO ► Fluency in English ancomputer literacy | 25,000/- |
ફાઇનાન્સ આસિસ્ટન્ટ | 2 | Graduate in commerce with a Diploma/ Certificate in computer applications. Knowledge of computer software (accounting software, M.S Office/ GIS/ RCH software, etc) and hardware. Good typing and data entry skills in English & Gujarati. | ► Minimum 3 years work experience. Working knowledge in English | 13,000/- |
મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન આસિસ્ટન્ટ | 1 | Graduate in commerce with a Diploma/ Certificate in computer applications. Knowledge of computer software (accounting software, M.S Office/ GIS/ RCH software etc) and hardware. Good typing and data entry skills in English & Gujarati. | Minimum 3 to 5 years work experience. Working knowledge in English | 13,000/- |