PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024

PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024

PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024PSI now conducts exams for various categories in just 2 phases, with changes made in the recruitment process. Running will still be required to pass within the set time, but no points will be awarded. Earlier, a total of 400 marks MCQ exam used to be conducted.

Gujarat Police : પોલીસ ખાતામાં સબ ઈન્સ્પેક્ટરના વિવિધ વર્ગોની ભરતી પરીક્ષામાં સરકારે ફેરફારો કર્યા છે, જે પ્રમાણે ત્રણની જગ્યાએ માત્ર બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. એટલે કે પહેલાં સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી પછી પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા લેવાતી હતી પરંતુ હવે શારીરિક કસોટી પછી સીધી મુખ્ય પરીક્ષા. લેવામાં આવશે.

PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024

હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે:PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024

પહેલા સબ ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટીમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે પરંતુ તેના કોઈ ગુણ આપવામાં આવશે નહી. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જેને રદ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના શારીરિક ધોરણો  લોકરક્ષક દળની સમાન જ રાખવામાં આવ્યા છે. એટલે કે, ઉમેદવારોએ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાય કરવાની રહેશે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.

IMPORTANT LINK

UPSC Exam Calendar

UPSC Exam Calendar 2025 Revised (II)

UPSC Exam Calendar UPSC Exam Calendar is an official document released annually by the Union Public Service Commission. It contains the …
SSC Tentative Calendar

SSC Tentative Calendar for the year 2025-26

SSC Tentative Calendar SSC Tentative Calendar for the year 2025-26, Check below for more details. SSC Tentative Calendar TENTATIVE CALENDAR …
SDAU Recruitment 2024

SDAU Recruitment 2024 for Various Posts

SDAU Recruitment 2024 Sardarkrushinagar Dantiwada Agricultural University has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to …
NLC India Apprentice Recruitment

NLC India Apprentice Recruitment 2024 for 588 Graduate and Technician Posts

NLC India Apprentice Recruitment NLC India Limited (Navratna PSU) has published an Advertisement for the Graduate and Technician Apprentices (NLC …
SBI Clerk Recruitment 2024

SBI Clerk Recruitment 2024 Notification for 13735 Posts for All India, Notification and Apply Online Link

SBI Clerk Recruitment 2024 State Bank of India (SBI) has published an Advertisement for the Junior Associate (Customer Support & …
NIACL Assistant Notification

NIACL Assistant Notification 2024 PDF Out: Recruitment Details, Salary, Eligibility & Exam Pattern

NIACL Assistant Notification NIACL Assistant Notification 2024 PDF Out: Recruitment Details, Salary, Eligibility & Exam Pattern The New India Assurance …

PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024

Leave a Comment