PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024
PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024PSI now conducts exams for various categories in just 2 phases, with changes made in the recruitment process. Running will still be required to pass within the set time, but no points will be awarded. Earlier, a total of 400 marks MCQ exam used to be conducted.
Gujarat Police : પોલીસ ખાતામાં સબ ઈન્સ્પેક્ટરના વિવિધ વર્ગોની ભરતી પરીક્ષામાં સરકારે ફેરફારો કર્યા છે, જે પ્રમાણે ત્રણની જગ્યાએ માત્ર બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. એટલે કે પહેલાં સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી પછી પ્રિલીમ અને મુખ્ય પરીક્ષા લેવાતી હતી પરંતુ હવે શારીરિક કસોટી પછી સીધી મુખ્ય પરીક્ષા. લેવામાં આવશે.
હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે:PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024
પહેલા સબ ઈન્સ્પેકટરની ભરતીમાં શારીરિક કસોટીમાં દોડના ગુણ આપવામાં આવતા હતા, જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે પરંતુ તેના કોઈ ગુણ આપવામાં આવશે નહી. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું, જેને રદ કરવામાં આવ્યું છે. જ્યારે બાકીના શારીરિક ધોરણો લોકરક્ષક દળની સમાન જ રાખવામાં આવ્યા છે. એટલે કે, ઉમેદવારોએ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલીફાય કરવાની રહેશે અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ભાગ લઈ શકશે.
IMPORTANT LINK
Follow us:
GPSSB Various Updates on 30-08-2024 big update
Jamnagar Municipal Corporation Recruitment 2024 for Various Posts
Union Bank of India Apprentice Recruitment 2024 for 500 Posts
Indian Overseas Bank IOB Apprentice Recruitment 2024 for 550 Posts
GSSSB Recruitment 2024 for Various Posts (Advt. No. 237/202425 to 252/202425) (OJAS)
Sir Takhtasinhji Hospital Recruitment for Various Posts 2024 NHM, Bhavnagar
PSI NEW RULES-psi recruitment board-PSI SYLLABUS 2024